હરિયાલી મટર - Hariyali Mutter


દ્વારા

Hariyali Mutter - Read in English 
हरियाली मटर - हिन्दी में पढ़ें (Hariyali Mutter in Hindi) 

Added to 111 cookbooks   This recipe has been viewed 614 times

Add your private note

Hariyali Mutter recipe - How to make Hariyali Mutter in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૨ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧ કપ બાફેલા લીલા વટાણા
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂં
૧/૨ ટીસ્પૂન કલોંજી
એક ચપટીભર હીંગ
૧/૨ કપ લો ફૅટ દૂધ
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ સમારેલું લો ફૅટ પનીર

પીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી નાંખી પીસવું)
૨ કપ સમારેલી કોથમીર
લીલા મરચાં , મોટા ટુકડા કરેલા
આદૂનો ટુકડો
લસણની કળી
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ

પીરસવા માટે
ફૂલ્કા
વિધિ
    Method
  1. એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કલોંજી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં હીંગ અને તૈયાર કરેલી પેસ્ટ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં દૂધ અને લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેમાં ૨ ટેબલસ્પૂન પાણી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  6. છેલ્લે તેમાં પનીર મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  7. ફૂલ્કા સાથે તરત જ પીરસો.
Accompaniments

RECIPE SOURCE : Healthy SubzisBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews