ચીલી ગાર્લિક નુડલ્સ રેસીપી | ચાઈનીઝ ચીલી ગાર્લિક નુડલ્સ | ઈન્ડો-ચાઈનીઝ ચિલી ગાર્લિક નૂડલ્સ | ગાર્લિક નુડલ્સ | Chilli Garlic Noodles ( Chinese Cooking )
તરલા દલાલ દ્વારા
Added to 102 cookbooks
This recipe has been viewed 6399 times
ચીલી ગાર્લિક નુડલ્સ રેસીપી | ચાઈનીઝ ચીલી ગાર્લિક નુડલ્સ | ઈન્ડો-ચાઈનીઝ ચિલી ગાર્લિક નૂડલ્સ | ગાર્લિક નુડલ્સ | chilli garlic noodles in Gujarati | with 15 amazing images.
ચાઇનીઝ ચીલી ગાર્લિક નૂડલ્સ્ બનાવવામાં ચીલી ઓઇલ ખાસ મહત્વની સામગ્રી ગણવામાં આવે છે, કારણ કે તેની ખુશ્બુ જ વાનગીને વધુ તીવ્ર બનાવે છે. લસણ અને ચીલી ઓઇલ વડે બનતા આ ચીલી ગાર્લિક નૂડલ્સ્ ને સાદું આહાર ગણી શકાય. અહીં નૂડલ્સ્ ને ચીલી ઓઇલ ઉમેરવાથી આ નૂડલ્સ્ માં લસણની ખુશ્બુ વધુ ઊભરીને આવે છે.
જ્યારે તમને કોઇ અટપટી જટિલ વાનગી બનાવવાનો કંટાળો આવતો હોય છતાં કંઈક સ્વાદિષ્ટ બનાવવાની ઇચ્છા થાય, ત્યારે આ ચાઈનીઝ ચીલી ગાર્લિક નુડલ્સને વિકલ્પ તરીકે બનાવી મનચૂરિયન અથવા શેઝવાન સૉસ સાથે તેની મજા લો અથવા તો એમ જ પણ આ નૂડલ્સ્ નો સ્વાદ માણવા જેવો છે.
ચીલી ગાર્લિક નૂડલ્સ્ની રેસીપી બનાવવા માટે- ચીલી ગાર્લિક નૂડલ્સ્, એક વૉક / કઢાઇમાં ઉંચા તાપ પર તેલમાં ધુમાડો નીકળવા માંડે ત્યાં સુધી ગરમ કરો.
- પછી તેમાં સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ અને રંગીન કેપ્સિકમ ઉમેરો.
- થોડી સેકંડ સુધી સાંતળી લો.
- ચીલી ગાર્લિક સૉસ અને મીઠું નાખો.
- ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- નૂડલ્સ ઉમેરો.
- સારી રીતે મિક્સ કરો અને થોડી સેકંડ માટે ઉંચા તાપ પર રાંધો અને ચીલી ગાર્લિક નૂડલ્સ્ સમારેલા લીલા કાંદાના વડે સજાવીને ગરમા-ગરમ સર્વ કરો.
Other Related Recipes
ચીલી ગાર્લિક નૂડલ્સ્ has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe