5 કુટીનો દારો રેસીપી
Last Updated : Oct 07,2020
કુટીનો દારો રેસીપી, buckwheat recipes in Gujarati |
2 કુટીનો દારો રેસીપી, કુટીનો દારો રેસિપીઓનો સંગ્રહ , buckwheat recipes in Gujarati |
Recipe# 33302
11 Jun 20
કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી by તરલા દલાલ
No reviews
આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે.
તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....

Recipe #33302
કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 5282
04 May 20
કુટીના દારાના ઢોકળા by તરલા દલાલ
No reviews
સામાન્ય રીતે દરેક જાતના નાસ્તામાં ચરબીનું પ્રમાણ હોવું જરૂરી નથી. આ એક એવો નાસ્તો છે જેમાં સહેજ પણ ચરબી ધરાવનાર અંશ ન હોવાથી તે તમારા માટે સદાય ગમતી વાનગી ગણી શકાય. આ ઉપરાંત આ કુટીના દારાના ઢોકળાનો સ્વાદ અને પૌષ્ટિક્તા પણ લાજવાબ છે. કુટીના દારાની ગુણવત્તા એવી છે કે તે શરીરમાં રક્તના ભ્રમણમાં મદદરૂપ ....

Recipe #5282
કુટીના દારાના ઢોકળા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 3547
13 Feb 19
કુટીના દારાના ઢોકળા ની રેસીપી by તરલા દલાલ
No reviews
આ કુટીના દારાના ઢોકળા સ્વાદિષ્ટ અને
પૌષ્ટિક છે અને બનાવવામાં પણ અતિ સરળ છે. કુટીના લોટના ખીરામાં છાસ, આદૂ અને લીલા મરચાં મેળવી નરમ અને સ્વાદિષ્ટ
ઢોકળા તૈયાર થાય છે.
જો કે કુટીના દારા ....

Recipe #3547
કુટીના દારાના ઢોકળા ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 36424
21 Apr 20
કૂટીના દારાના ઢોસા ની રેસીપી by તરલા દલાલ
No reviews
આજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી? ચિંતા ન કરો અને આ કૂટીના દારા અને અડદની દાળ વડે બનતા ઢોસા ઝટપટ તૈયાર કરી શકાય એવા છે. નવીનતા જેવી વાત તો એ છે કે અહીં કૂટીના દારાનો પાવડર વાપરવામાં આવ્યો છે અને તેમાં વઘાર ઉમેરીને ખીરૂં તૈયાર કરવામાં આવ્યું છે જેના વડે તમે તરત જ મજેદાર ઢોસા ....

Recipe #36424
કૂટીના દારાના ઢોસા ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38885
30 Sep 16
સ્ટફ કુટીના દારાના પરોઠા by તરલા દલાલ
No reviews
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.
Recipe #38885
સ્ટફ કુટીના દારાના પરોઠા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.