મેનુ

This category has been viewed 6689 times

વિવિધ વ્યંજન >   મેક્સીકન વ્યંજન >   મેક્સીકન સ્ટાર્ટસ્  

7 મેક્સીકન સ્ટાર્ટસ્ રેસીપી

Last Updated : 05 August, 2025

vegetarian Mexican Starters
मेक्सिकन स्टार्टर - ગુજરાતી માં વાંચો (vegetarian Mexican Starters in Gujarati)

 

મેક્સીકન શાકાહારી સ્ટાર્ટર રેસિપિ | ભારતીય શૈલીના મેક્સીકન સ્ટાર્ટર | Mexican veg starters recipes in Gujarati

 

મેક્સીકન સ્ટાર્ટસ્ રેસિપીઝ | મેક્સીકન સ્ટાર્ટસ રેસીપી | Mexican vegetarian starters recipes in  Gujarati

 

મેક્સીકન ભોજન શાકાહારી સ્ટાર્ટર્સનો ઉત્તમ સ્ત્રોત છે. અહીં કેટલાક વિચારો છે:

 

ટ્રેન્ડી સ્ટાર્ટર્સ સાથે ભોજનને ફ્લેગ ઓફ કરો જેમ કે

 

 

કોર્ન ચિપ્સ રેસીપી | ભારતીય શૈલીના ટોર્ટિલા ચિપ્સ | કોર્ન ટોર્ટિલા ચિપ્સ | નાચોસ | Corn Chips recipe

 

 

નાચો ચિપ્સ રેસીપી | મકાઈના ચિપ્સ | ઘરે બનાવેલા મેક્સીકન નાચો ચિપ્સ | ડીપ ફ્રાઇડ ઇન્ડિયન સ્ટાઇલ નાચો ચિપ્સ | nacho chips recipe in Gujarati

 

 

નાચો ચિપ્સ કોને ન ગમે? બાળકથી લઈને મોટા સુધી, દરેકને નાચોઝ ગમે છે. નાચો ચિપ્સ ખૂબ જ વૈવિધ્યસભર હોય છે. ઘરે બનાવેલા મેક્સીકન નાચો ચિપ્સને ગ્વાકામોલ સાથે ગળીને બનાવવા સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી.

 

ગ્વાકામોલ રેસીપી | સ્વસ્થ ગ્વાકામોલ | મેક્સીકન ગ્વાકામોલ | ગ્વાકામોલ ડીપ | હોમમેઇડ ગ્વાકામોલ | guacamole in Gujarati 

 

 

મેક્સિકન બ્રેડ રોલ્સ રેસીપી | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican bread rolls in Gujarati | with 20 amazing images

 



આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્યો હશે, જેવી કે ટોર્ટીલા અને કસાડીયા. પણ અહીં એક બહુ જ સાદા નાસ્તાની વાનગી રજૂ કરી છે, તે છતાં તેને મેક્સિકન સ્પર્શ મળી રહે છે. 

 

મેક્સિકન સ્ટાઇલ બેબી પટેટો મેક્સીકન સ્ટાઇલ બેબી પોટેટો રેસીપી | મેક્સીકન બટાકા | શેકેલા મેક્સીકન બટાકા | રેફ્રાઇડ બીન્સ સાથે મેક્સીકન બટાકા | Mexican style baby potatoes recipe. નામ ભલે બેબી ધરાવે છે પણ તે બાળકોની વાનગી નથી. મનને આનંદીત કરી લહેજત આપે એવા રીફ્રાઇડ બીન્સ્, મજેદાર સાલસા, ખટાશવાળું ક્રીમ અને મસાલાથી ભરપૂર એવા આ નાના બટાટાની વાનગી અલગ જ પ્રકારની છે. મેક્સિકન રીતમાં બાફેલા બટાટા, રીફ્રાઇડ બીન્સ અને બીજી વસ્તુઓ પહેલેથી જ તૈયાર રાખીને આ મજેદાર વાનગી ત્યારે જ બનાવવી જ્યારે પીરસવાનો સમય થાય, જેથી તેમાં તેનો સ્વાદ અને તાજગી જળવાઇ રહે. જ્યારે બધી સામગ્રી તૈયાર હશે તો દસ મિનિટની અંદર તમે તેને તૈયાર કરી શકશો. રીફ્રાઇડ બીન્સ અને સાલસા તો તમે થોકબંધ બનાવીને રેફ્રિજરેટરમાં પણ રાખી શકો છો.

 

 

અમારું સંગ્રહ મેક્સીકન સ્ટાર્ટસ્ રેસિપીઝ | મેક્સીકન સ્ટાર્ટસ રેસીપી જુઓ | Mexican starters recipes in  Gujarati |  તમારા માટે અમારી અન્ય મેક્સીકન વાનગીઓ નીચે.

મેક્સીકન વ્યંજન રેસીપી, Mexican recipes in Gujarati 

 

 

Recipe# 141

30 April, 2021

0

calories per serving

Recipe# 591

18 May, 2017

0

calories per serving

Recipe# 75

21 January, 2019

0

calories per serving

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ