મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | Punjabi Missi Roti, How To Make Punjabi Missi Roti
તરલા દલાલ દ્વારા
Added to 398 cookbooks
This recipe has been viewed 6981 times
મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી | punjabi missi roti gujarati | with 20 amazing images. મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે, જેમાં વિવિધ પ્રકારના લોટ સાથે અજમો, કોથમીર અને કાંદા મેળવવામાં આવ્યા છે જેથી રાંધ્યા પછી તે મજેદાર ખુશ્બુ પ્રસારે છે. અહીં ધ્યાન રાખવું કે બધી રોટી થોડી જાડી વણવી અને તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકવી.
પંજાબી મીસી રોટી બનાવા માટે- પંજાબી મીસી રોટી બનાવવા માટે, બધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગું કરો અને પૂરતા પાણી (આશરે ૧/૨ કપ) નો ઉપયોગ કરીને કણિક તૈયાર કરી દો.
- આ કણિકના ૧૦ સરખા ભાગ પાડી લો.
- દરેક ભાગને ૧૦૦ મી. મી. (૪”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી થોડી જાડી રોટી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર તૈયાર કરેલી રોટીને થોડા તેલની મદદથી રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીની ૯ પંજાબી મીસી રોટી પણ તૈયાર કરો.
Other Related Recipes
Accompaniments
મીસી રોટી | પંજાબી મીસી પરાઠા | પંજાબી નાસ્તો - મીસી રોટી | પંજાબી મીસી રોટી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
rjpatel,
September 01, 2012
awesome taste, i like this recipe as it is very easy, and it give very good taste with ghee. thanks a lot.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe