બદામ ( Almonds )
Last Updated : Jan 15,2021
બદામ ( Almonds ) Glossary |બદામ આરોગ્ય માટેના ફાયદા, પોષણની માહિતી + બદામ રેસિપી ( Almonds ) | Tarladalal.com
Viewed 2853 times
.jpg)
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના બદામ ,Almonds
બદામ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 14 to 20 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. બદામ જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.
બદામના ફ્લેક્સ્ (almond flakes)
અર્ધ ઉકાળીને સમારેલી બદામ (blanched and chopped almonds)

અર્ધ ઉકાળીને સ્લાઇસ કરેલી બદામ (blanched and sliced almonds)

અર્ધ બાફી છોલીને પાવડર કરેલી બદામ (blanched peeled and powdered almonds)
ટુકડા કરેલી બદામ (broken almonds)

સમારેલી બદામ (chopped almonds)

સમારીને શેકેલી બદામ (chopped and roasted almonds)

છોલેલી બદામ (peeled almonds)

છોલીને સ્લાઇસ્ કરેલી બદામ (peeled and sliced almonds)

સ્લાઇસ કરેલી બદામ (sliced almonds)

પલાળેલી બદામ (soaked almonds)

Try Recipes using બદામ ( Almonds )
More recipes with this ingredient....
બદામ (25 recipes),
બદામની કાતરી (9 recipes),
સમારેલી બદામ (6 recipes),
પલાળેલી બદામ (0 recipes),
ટુકડા કરેલી બદામ (0 recipes),
તળેલી બદામ (1 recipes),
છોલીને સ્લાઇસ્ કરેલી બદામ (1 recipes),
હલકી ઉકાળેલી બદામ (0 recipes),
શેકેલી બદામ (0 recipes),
બદામનો પાવડર (0 recipes),
ઑલ્મન્ડ બટર કુકીઝ (0 recipes),
છોલેલી બદામ (0 recipes),
બદામની પેસ્ટ (0 recipes),
અર્ધ ઉકાળીને સમારેલી બદામ (0 recipes),
અર્ધ ઉકાળીને સ્લાઇસ કરેલી બદામ (2 recipes),
બદામના ફ્લેક્સ્ (0 recipes),
અર્ધ બાફી છોલીને પાવડર કરેલી બદામ (0 recipes),
સાદું બદામનું દૂધ (2 recipes),
સ્લાઇસ કરેલી બદામ (0 recipes),
સમારીને શેકેલી બદામ (0 recipes)
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.