મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ટૉસ અને મિક્સ સલાડ (રાંઘ્યા વગરના) >  કાબુલી ચણાનો સલાડ

કાબુલી ચણાનો સલાડ

Viewed: 6984 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Chick Pea Salad ( Desi Khana) - Read in English
चिकपी सलाद - हिन्दी में पढ़ें (Chick Pea Salad ( Desi Khana) in Hindi)

Table of Content

રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.

Preparation Time

20 Mins

Cooking Time

0 Mins

Total Time

20 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ

  1. બધી વસ્તુઓ એક ઊંડા બાઉલમાં ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ સલાડને એકાદેક કલાક ઠંડુ થવા રેફ્રિજરેટરમાં મૂકો.
  3. ઠંડું પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ