બીન એન્ડ પાસ્તા સૂપ રેસીપી | ઇટાલિયન પાસ્તા સૂપ | પાસ્તા અને વેજીટેબલ સૂપ | Bean and Pasta Soup, Pasta Bean and Vegetable Soup
તરલા દલાલ દ્વારા
Added to 183 cookbooks
This recipe has been viewed 4215 times
બીન એન્ડ પાસ્તા સૂપ રેસીપી | ઇટાલિયન પાસ્તા સૂપ | પાસ્તા અને વેજીટેબલ સૂપ | bean and pasta soup recipe in gujarati | with 25 amazing images.
મૂળ તો આ બીન એન્ડ પાસ્તા સૂપ ભૂમધ્ય સમુદ્ર પ્રદેશનું છે, જે શિયાળાની ઋતુમાં ગરમા-ગરમ બ્રેડ સાથે અથવા જો તમને ગમે તો ચીઝની સ્લાઇસ સાથે પીરસી શકાય. વધુમાં જો તમે તેમાં તાજું ક્રીમ ઉમેરશો, તો ટમેટાની ખટાશ ઓછી થશે.
બીન ઍન્ડ પાસ્તા સૂપ માટે- એક કઢાઇમાં માખણ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી ઉંચા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લસણ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બેક્ડ બીન્સ્ અને ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ઑરેગાનો ઉમેરી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ૨ ૧/૨ કપ ગરમ પાણી, ટમેટાની પ્યુરી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં પાસ્તા અને કોર્નફ્લોરનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તાજા ક્રીમ વડે સજાવી ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
બીન ઍન્ડ પાસ્તા સૂપ રેસીપી has not been reviewed
5 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
September 15, 2014
This soup has a tangy taste. I liked the flavour of oregano in it. Baked beans, onions, tomatoes makes a great combination in the soup. It is kind of similar to minestrone soup!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe