You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > શરબત > પીણાં > સ્ટાર એનિસ ટી | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા |
સ્ટાર એનિસ ટી | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા |
Viewed: 5615 times

Tarla Dalal
02 January, 2025


0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Star Anise Tea, Indian Home Remedy for Cold and Cough - Read in English
स्टार एनीज़ टी की रेसिपी | चक्र फूल की चाय | सर्दी और खांसी के लिए दालचीनी स्टार एनीज़ टी | - हिन्दी में पढ़ें (Star Anise Tea, Indian Home Remedy for Cold and Cough in Hindi)
Table of Content
સ્ટાર એનિસ ચા રેસીપી | તજ ચક્રીફૂલ ચા | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા | star anise tea recipe in Gujarati language for cough and cold |
સ્ટાર એનિસ ટી | શરદી અને ખાંસી માટે સ્ટાર એનિસની ચા | વજન ઘટાડવા માટે સ્ટાર એનિસ ચા | - Star Anise Tea, Indian Home Remedy for Cold and Cough recipe in Gujarati
Tags
Preparation Time
1 Mins
Cooking Time
15 Mins
Total Time
16 Mins
Makes
2 નાના કપ માટે
સામગ્રી
વિધિ
સ્ટાર એનિસ ટી બનાવવા માટે વિધિ
- સ્ટાર ચક્રીફૂલની ચા બનાવવા માટે, 2 કપ પાણીને એક સોસપાનમાં ઉકાળો અને તેમાં સ્ટાર ચક્રીફૂલ અને તજ ઉમેરો.
- લગભગ 10 મિનિટ માટે ઉકાળો, તેને ઢાંકણથી ઢાંકીને 3 મિનિટ સુધી રાખો.
- સ્ટાર ચક્રીફૂલની ચા ગરણી વડે ગાળી લો અને તરત જ પીરસો.