મેનુ

18 મેથી કુરિયા, મેથીના દાણા શું છે? શબ્દાવલિ | ફાયદા | ઉપયોગો | વાનગીઓ | recipes

This category has been Viewed: 335 times
Recipes using  split fenugreek seeds
रेसिपी यूज़िंग मेथी का कुरीया - हिन्दी में पढ़ें (Recipes using split fenugreek seeds in Hindi)

મેથીના કુરિયા રેસીપી | split fenugreek seeds recipes in Gujarati |

1. આમળાનું અથાણું રેસીપી | આમળા આચાર | ભારતીય ગૂસબેરી નું અથાણું | amla pickle in gujarati | with 18 amazing images. 

આ મસાલેદાર આમળાનું અથાણું રેસીપી સાચી જીભ-ટિકલર છે, જેમાં સંપૂર્ણ મસાલા છે ચટપટા આમળાઓ માટે. કોઈપણ ભોજન સાથે પીરસવા માટે આદર્શ છે, તેનો સ્વાદ ખાસ કરીને ભાત અને દાળ સાથે સરસ લાગે છે. 

2. મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | Methia Keri in gujarati | with amazing 25 images.

ઉનાળો આવે એટલે અથાણા બનાવવાનો સમય આવે! તો આ ચટાકેદાર મેથીયા કેરીનું અથાણું બનાવવાની તક ચુક્તા નહીં. તાજી કાચી કેરી અને વિશેષ અને તાજા મિક્સ મસાલા વડે બનાવેલું આ એક એવું અથાણું છે જે તમારા કોઇપણ જાતના જમણને લહેજત આપશે. પરંતુ તેને બનાવવામાં તમે ઉતાવળ નહીં કરતાં. તેને બનાવવાની દરેક પદ્ધતિ પૂર્ણ રીતે અનુસરજો અને ખાતરી કરજો કે કેરી બરોબર તડકામાં અથવા પંખા નીચે બરોબર સૂકાઈ ગઇ છે, નહીંતર અથાણું બનાવ્યાના થોડા દિવસોમાં કેરી પોચી પડી જશે અને અથાણું લાંબો સમય સુધી ટકશે પણ નહીં. 

  • મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | Methia Keri in gujarati … More..

    Recipe# 2

    02 June, 2023

    0

    calories per serving

  • અથાણાં નો સંભારો | ખાટા અથાણાં નો સંભાર મસાલો | મેથિયો મસાલો | કોરો સંભાર | methia no … More..

    Recipe# 56

    19 April, 2022

    0

    calories per serving

  • ગાજરનું અથાણું રેસીપી | પંજાબી અથાણું | ગાજરનું અથાણું બનાવવાની રીત | carrot pickle in gujarati | with … More..

    Recipe# 202

    02 September, 2021

    0

    calories per serving

  • આમળાનું અથાણું રેસીપી | આમળા આચાર | ભારતીય ગૂસબેરી નું અથાણું | amla pickle in gujarati | with … More..

    Recipe# 208

    16 June, 2021

    0

    calories per serving

    0

    calories per serving

    મેથીયા કેરી | ગુજરાતી કાચી કેરીનું અથાણું | ગુજરાતી મેથીયા કેરી નુ અથાણું | Methia Keri in gujarati … More..

    0

    calories per serving

    અથાણાં નો સંભારો | ખાટા અથાણાં નો સંભાર મસાલો | મેથિયો મસાલો | કોરો સંભાર | methia no … More..

    0

    calories per serving

    ગાજરનું અથાણું રેસીપી | પંજાબી અથાણું | ગાજરનું અથાણું બનાવવાની રીત | carrot pickle in gujarati | with … More..

    0

    calories per serving

    આમળાનું અથાણું રેસીપી | આમળા આચાર | ભારતીય ગૂસબેરી નું અથાણું | amla pickle in gujarati | with … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ