This category has been viewed 6930 times
હેલ્ધી ઈન્ડિયન રેસીપી > પૌષ્ટિક ડિનર > વજન ઘટાડવા માટે પૌષ્ટિક ડિનર રેસીપી
7 વજન ઘટાડવા માટે પૌષ્ટિક ડિનર રેસીપી રેસીપી
Last Updated : 04 March, 2025

પૌષ્ટિક ડિનર વજન ઘટાડવા માટે રેસીપી | healthy Indian Dinner recipes for weight loss in Gujarati |
પૌષ્ટિક ડિનર વજન ઘટાડવા માટે રેસીપી | healthy Indian Dinner recipes for weight loss |
સૂતા પહેલા રાત્રિભોજન એ દિવસનું સૌથી હલકું ભોજન હોવાની અપેક્ષા છે. પછી શ્રેષ્ઠ વિકલ્પ સૂપ-સલાડનો કોમ્બો હશે જે તમારી પોષક તત્ત્વોની જરૂરિયાતોને સંતોષવા અને પૌષ્ટિક છે.
Soup salad dinner combo for weight loss in Gujarati
લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ રેસીપી | હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ | લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ | lemon and coriander soup recipe in gujarati | રોજની સગવડભરી જીદંગીમાં પણ જો તમને તંદુરસ્ત અને સુખી જીવન જીવવાનો સારો રસ્તો જોઇતો હોય, તો તમને તમારી રોગની પ્રતિકાર કરવાની શક્તિમાં વધારો કરે એવી વિટામીન-સી ધરાવતી વસ્તુઓનો તમારા ખોરાકમાં ઉપયોગ કરવો એ એક સારો માર્ગ છે.
લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ રેસીપી | હેલ્દી લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ | લીંબુ કોથમીર વિટામિન સી સમૃદ્ધ સૂપ | Lemon and Coriander Soup ( Vitamin C Rich)
one dish meal for healthy weight loss dinner in Gujarati
બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી .તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર, લોહ અને પ્રોટીનમાં પણ વધારો કરે છે.
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | Bajra, Whole Moong and Green Pea Khichdi
sabzis for for healthy weight loss Indian dinner in Gujarati
આ ઝટપટ પનીરની સબ્જી અનેક લોકોને પસંદ આવે એવી છે કારણકે તેમાં રૂચીદાયક સ્વાદ અને બનાવટનું સંયોજન છે. આ જૈન વાનગીમાં પનીર, સીમલા મરચાં અને ટમેટાનો સ્વાદ, સાદા પણ ખુશ્બુદાર મસાલા જેવા કે આખા ધાણા અને લાલ મરચાં દ્વારા વઘારવામાં આવ્યું છે. મોઢામાં પાણી છુટે એવી આ સબ્જી તો છે જ પણ સાથે તેમાં ખૂબ ઓછી સામગ્રીનો ઉપયોગ થયા હોવાથી તે ખૂબ સરળ અને ઝટપટ બને છે. તો આ મજેદાર ભાજી તમે ગમે તે દિવસે માણી શકો એવી છે.

Recipe# 265
20 December, 2021
calories per serving
Recipe# 565
24 January, 2025
calories per serving
Recipe# 427
16 February, 2019
calories per serving
Recipe# 308
14 December, 2022
calories per serving


Related Recipes
Follow US
રેસીપી શ્રેણીઓ
- વિટામિન બી 12 કોબાલમિન થી ભરપૂર રેસીપી 7 recipes
- ઓછી કેલરીવાળી ભારતીય શાકાહારી રેસિપિસ | વજન ઘટાડવાની શાકાહારી વાનગીઓ | ઓછી કેલરીવાળી ભારતીય ખોરાક | 7 recipes
- લો કોલેસ્ટ્રોલ રેસીપી 11 recipes
- પૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપી 17 recipes
- ડાયાબિટીસ રેસિપી 16 recipes
- ગર્ભાવસ્થા માટે રેસિપી 6 recipes
- તેલ વગરના વ્યંજન 1 recipes
- આયર્નથી ભરપૂર રેસીપી 10 recipes
- એસિડિટી માટે વાનગીઓ. એસિડિટી માં શું ન ખાવું 17 recipes
- પૌષ્ટિક શાકની રેસીપી 3 recipes
- સ્વસ્થ નાસ્તાની રેસિપી 7 recipes
- સ્વસ્થ હૃદય રેસીપી | હેલ્ધી હાર્ટ રેસિપી | સ્વસ્થ હૃદય માટેના વ્યંજન 13 recipes
- પૌષ્ટિક સૂપ 6 recipes
- કેલ્શિયમ થી ભરપૂર 19 recipes
- લોહીના ઉંચા દબાણ માટેના વ્યંજન 7 recipes
- સ્વસ્થ ભારતીય સલાડ રેસિપિ | સ્વસ્થ શાકાહારી ભારતીય સલાડ રેસિપિ | 4 recipes
- લો કાર્બ ડાઇઅટ રેસીપી 28 recipes
- હાયપોથાઇરોડીઝમ વેજ ડાયેટ પ્લાન, ભારતીય 3 recipes
- સંધિવા માટે ડાયેટ રેસિપી | આર્થ્રાઇટિસ માટે ભારતીય આહાર | સાંધાના દુખાવા માટે સ્વસ્થ વાનગીઓ | 16 recipes
- વિટામિન કે થી ભરપૂર રેસીપી 3 recipes
- પ્રોટીનથી ભરપૂર રેસિપી 14 recipes
- ફેટી લીવર ડાયેટ રેસિપી 5 recipes
- પીસીઓએસ આહાર | પીસીઓએસ વાનગીઓ | પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ ભારતીય વાનગીઓ | 15 recipes
- ગ્લૂટન વગરનાં વ્યંજન 23 recipes
- ફાઇબર યુક્ત રેસીપી 20 recipes
- કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન 34 recipes
- કમળા માટે આહાર | તંદુરસ્ત કમળા માં લેવાતો આહાર 0 recipes
- ફણગાવેલા કઠોળની રેસિપી 5 recipes
- ટાઈફોઈડ રેસિપિ 6 recipes
- ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ માટે ડાયેટ 4 recipes
- કિડની સ્ટોન માટેની ડાયેટ રેસિપી 0 recipes
- ઘરેલું ઉપાય 5 recipes
- વરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ 20 recipes
- ડાયાલિસિસ માટે ડાયેટ રેસિપી 1 recipes
- સ્વસ્થ ભારતીય પીણાં | વજન ઘટાડવા માટે સ્વસ્થ ભારતીય જ્યુસ | ખાંડ વગરના ભારતીય પીણાં, જ્યુસ | 5 recipes
- સંધિવા માટે ભારતીય રેસીપી 5 recipes
- પોટેશિયમથી ભરપૂર 7 recipes
- વેગન ડાયટ 31 recipes
- ઉલટીની સારવાર માટેની રેસિપી 1 recipes
- હમેંશા જુવાન રહેવા માટેનો આહાર 17 recipes
- ઓમેગા 3 ફેટી એસિડ્સ થી ભરપૂર રેસીપી 6 recipes
- ઝીંક યુકત રેસિપી 8 recipes
- વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી 13 recipes
- વિટામિન એ થી ભરપૂર રેસીપી | બીટા કેરોટિન | રેટિનોલ 11 recipes
- મેલેરિયા ના દર્દીઓ માટે ડાયટ રેસીપી 3 recipes
- એન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપી 28 recipes
- મેગ્નેશિયમ યુક્ત ભારતીય 15 recipes
- લો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય 16 recipes
- પૌષ્ટિક ડિનર 9 recipes
- વિટામિન સી યુક્ત રેસીપી 12 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના સલાડ 0 recipes
- પૌષ્ટિક લંચ વાનગીઓ 7 recipes
- સ્તનપાન માટે રેસીપી 4 recipes
- હાઈપરથાઈરોડિસમ 8 recipes
- વિટામિન ઇ યુક્ત આહાર 7 recipes
- વિટામિન બી3, નિયાસિન થી ભરપૂર 7 recipes
- સર્જરી પછી ખવાતા આહારની રેસિપિ 1 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના ડેઝર્ટ / મીઠાઇ 2 recipes
- સેલેનિયમ રેસિપી, સેલેનિયમ ખોરાક 2 recipes
- ફોસ્ફરસ યુક્ત રેસિપિ 17 recipes
- કોપર રેસિપી 3 recipes
- પૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી 7 recipes
- વિટામિન બી6 ડાયેટ રેસિપી 4 recipes
- વિટામિન બી૯ યુક્ત ફોલેટ માટે ની રેસીપી 6 recipes
- બી વિટામિન રેસીપી 33 recipes
- મેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓ 15 recipes
- મેંગેનીઝ ડાયેટ 4 recipes
- થેલેસેમિયા ડાયેટ 1 recipes
- ફળોનું ડિટોક્સ પાણી 0 recipes
- લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ 3 recipes
- ઓમેગા 6 ફેટી એસિડ રેસિપી 7 recipes
- ફોટોન્યુટ્રન્ટ્સ રેસિપી 9 recipes
- ક્રોનિક કિડની રોગ માટે ભારતીય વાનગીઓ | કિડનીને અનુકૂળ ભારતીય વાનગીઓ | 1 recipes
- Selenium1 0 recipes
- ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી 32 recipes
- સવારના નાસ્તાની ઝટપટ રેસીપી 35 recipes
- ઝટ-પટ શાક 13 recipes
- ઝટ-પટ રોટી / ઝટ-પટ પરોઠા 10 recipes
- ભારતીય ઝટપટ મીઠાઈ રેસીપી 9 recipes
- ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી 3 recipes
- ઝટ-પટ સૂપ 9 recipes
- ઝટ-પટ ચટણી 12 recipes
- ઝટ-પટ ચોખાના વ્યંજન 6 recipes
- 10 મિનિટમાં બનતી નાસ્તાની રેસિપિ 1 recipes
- ઝટ-પટ ડીપ્સ્ અને સૉસ 6 recipes
- ઝટ-પટ પિઝા 2 recipes
- ઝટ-પટ પાસ્તા 2 recipes
- ઝટ-પટ અથાણાં 3 recipes
- ઝટ-પટ દાલ / કઢી 1 recipes
- 5 મિનિટમાં બનતા નાસ્તા ની 3 recipes
- ઝટ-પટ સંપૂર્ણ આરોગ્યદાયક રેસીપી 6 recipes
- ઝટ-પટ બનતી પ્રેશર કૂકર રેસીપી 5 recipes
- ઝટ-પટ બનતી ડૅઝર્ટસ્ રેસીપી 3 recipes
- 3 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 10 recipes
- ઝટ-પટ ડૅઝર્ટસ્ રેસીપી 4 recipes
- 4 સામગ્રી ના ઉપયોગ થી બનતી રેસિપિ 6 recipes
- 5 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 4 recipes
- બાળકો માટે ટિફિન રેસીપી 39 recipes
- બાળકો માટે રેસીપી (1 થી 3 વર્ષ માટે) 3 recipes
- બાળકો માટે મીઠી વાનગીઓ 42 recipes
- બાળકો નો આહાર (૧૦ થી ૧૨ મહીના માટે) 1 recipes
- ઝટપટ બાળકોનો વેજ રેસિપી 3 recipes
- બાળકોનો સવાર નો નાસ્તા 35 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૮ થી ૯ મહીના બાળકો માટેનો આહાર 1 recipes
- બાળકો માટેનો પૌષ્ટિક આહાર 41 recipes
- બાળકો માટે નાસ્તાની રેસિપી 65 recipes
- બાળકો પોતે રાંધી શકે એવા વ્યંજન 1 recipes
- શાળા પછીનો નાસ્તો બાળકો માટે 69 recipes
- બાળકો માટે સૂકા નાસ્તા ની રેસીપી 11 recipes
- ફીંગર ફૂડસ્ બાળકો માટે 8 recipes
- બાળકો માટે વજન વધારનાર વ્યંજન 10 recipes
- બાળકો રૅપ્સ્ અને રોલ્સ્ 1 recipes
- બાળકો માટે વેજ પાસ્તા 1 recipes
- બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી 11 recipes
- બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર 9 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૬ થી ૭ મહીના બાળકો માટેનો આહાર 0 recipes
- બાળકો માટે પિઝા 1 recipes
- બાળકો લોહ યુક્ત આહાર 3 recipes
- બાળકો માટે ફાઇબર યુક્ત આહાર 6 recipes
- બાળકો માટે નૂડલ્સ્ 2 recipes
- બાળકો માટે શક્તિદાયક આહાર 6 recipes
- બાળકો માટે કેલ્શિયમથી ભરપૂર રેસિપિસ 9 recipes
- બાળકો માટે રોગપ્રતિકાર શક્તિ વધારનાર વ્યંજન 3 recipes
- બેબી ફૂડ રેસીપી, 6 થી 18 મહિના બાળકો માટે 6 recipes
- બાળકો વજન ઓછું કરનાર વ્યંજન 13 recipes
- દાંત આવતા સમયનો બાળકોનો આહાર 0 recipes
- 8 થી 9 મહિના બાળક માટે અનાજ અને કઠોળથી બનતી રેસિપિ 0 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે આપી શકાય એવો આહાર (૭ મહીના માટે) 1 recipes
- ટીનએજર માટે 30 recipes
- સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ 6 recipes
- સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી | 10 recipes
- મેન કોર્સ રેસીપી 5 recipes
- સલાડ રેસિપિ | વેજ સલાડ રેસિપિ | 1 recipes
- ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | 5 recipes
- ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ 2 recipes
- પીણાંની રેસીપી 5 recipes
- ડિનર રેસીપી 36 recipes
- Indian Dinner1 0 recipes
- ભારતીય લંચ રેસિપી 12 recipes
- જમણની સાથે 5 recipes
- મુસાફરી માટે ભારતીય 6 recipes
- બાર્બેક્યુએ 0 recipes
- ફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર 14 recipes
- આખા ઘઉંની વાનગીઓ 7 recipes
- મનગમતી રેસીપી 34 recipes
- ડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ 1 recipes
- સરળ ભારતીય વેજ રેસિપી 13 recipes
- નવીનતા ભરી વાનગી 1 recipes
- રાંધયા વગરની ભારતીય રેસીપી 9 recipes
- ઐડ્વૈન્સ રેસીપી 13 recipes
- ઇંડાવાળા કેક 0 recipes
- માઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ | 8 recipes
- અવન 43 recipes
- સ્ટીમર 19 recipes
- કઢાઇ વેજ 67 recipes
- બાર્બેક્યૂ 4 recipes
- સિજલર ટ્રે 1 recipes
- મિક્સર 59 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 37 recipes
- તવો વેજ 110 recipes
- નૉન-સ્ટીક પૅન 135 recipes
- અપ્પે મોલ્ડ 2 recipes
- ફ્રીજર 8 recipes
- પૅન 24 recipes
- ઊંડો પૅન 17 recipes
- નૉન-સ્ટીક કઢાઇ 33 recipes
- ફ્રીજ 13 recipes
- વોફલ રેસીપી 2 recipes
- હાંડી 6 recipes
- જ્યુસર અને હોપર 5 recipes
- ગ્રિલર 3 recipes
- ટોસ્ટર 1 recipes
- ગેસ ટોસ્ટર રેસિપિ 1 recipes
- સ્ટીમ રેસિપિ, સ્ટીમ્ડ ઈન્ડિયન વેજિટેરિયન 10 recipes
- રાંધ્યા વગરની રેસીપી 17 recipes
- વેગેટરીઅન બકેદ ઇન્ડિયન રેસિપિસ 14 recipes
- બાફીને બનતી રેસિપિ 9 recipes
- તળીને બનતી રેસિપિ 27 recipes
- તવા રેસિપિસ 43 recipes
- હલકા તળવાના વેજ 2 recipes
- માઇક્રોવેવ 5 recipes
- સાંતળવું 19 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 24 recipes
- સ્ટર-ફ્રાય 4 recipes
- રોસ્ટીંગ 0 recipes