તીલકૂટ ની રેસીપી | Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment


દ્વારા

काले तिल की चटनी रेसिपी | तिलकुट चटनी | महाराष्ट्रीयन सूखी चटनी - हिन्दी में पढ़ें (Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment in Hindi) 

Added to 5 cookbooks   This recipe has been viewed 1492 times

બજારમાં કાળા અને સફેદ તલ મળે છે, પણ કાળા તલ ઉગ્ર સુવાસ અને દેશી સ્વાદ ધરાવે છે. અહીં આ એક પારંપારિક મહારાષ્ટ્રીયન ચટણી માટે કાળા તલનો ઉપયોગ તો જરૂરી જ છે, પણ તે ઉપરાંત બીજી વસ્તુઓ જેવી કે લાલ મરચાં, નાળિયેર, આખા ધાણા વગેરે પણ આ કાળા તલની ચટણીમાં મહત્વના રહ્યા છે અને તેથી આ ચટણીનો સ્વાદ સંતુલિત રહે છે.

આમ દરેક વસ્તુઓ પ્રમાણસર મેળવવાથી આ તીલકુટ મજાનું તૈયાર થશે. મહારાષ્ટ્રીયન લોકો તો આ ચટણી ચોખાની ભાખરી સાથે પીરસે છે. તમે પણ તેને રોટલી, ભાખરી, ઇડલી, ઢોસા વગેરે સાથે પીરસીને તેની મજા માણો.

Add your private note

તીલકૂટ ની રેસીપી - Black Sesame Seed Chutney Recipe, Tilkut Maharashtrian Accompaniment in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧ કપ માટે
મને બતાવો કપ માટે

સામગ્રી
૧/૨ કપ કાળા તલ
૨ ટેબલસ્પૂન ડેસિકેટેડ નાળિયેર
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૨ ટીસ્પૂન જીરૂં
સૂકા આખા લાલ મરચાં (પાન્ડી) , ટુકડા કરેલા
૧ ટેબલસ્પૂન સમારેલું લસણ
વિધિ
    Method
  1. એક નાના નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેમાં તલને મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી સૂકા શેકી લો.
  2. આ તલને એક પ્લેટમાં કાઢીને સંપૂર્ણ ઠંડા થવા દો.
  3. એક નૉન-સ્ટીક પૅનમાં લસણ સિવાયની બાકીની બધી વસ્તુઓ નાખી ૨ મિનિટ સુધી સૂકી શેકી લો.
  4. તેને એક નાના પ્લેટમાં કાઢીને ઠંડું થવા બાજુ પર રાખો.
  5. હવે એક મિક્સરમાં શેકેલા તલ, નાળીયેર-મરચાનું મિશ્રણ અને લસણ મેળવી, પાણી નાંખ્યા વગર પીસીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  6. તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.


Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews