મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ચિલા, પેનકેક સવારના નાસ્તા >  સવારના નાસ્તા >  રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા રેસીપી

રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા રેસીપી

Viewed: 8306 times
User 

Tarla Dalal

 12 September, 2022

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
चावल और सब्जी का चीला रेसिपी - हिन्दी में पढ़ें (Rice and Vegetable Chilla, Vegetable Rice Cheela in Hindi)

Table of Content

રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા રેસીપી | વેજીટેબલ પુડલા | રાઈસ અને વેજીટેબલ પુડલા | rice and vegetable chilla in Gujarati | with 34 amazing images.

ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રીમાં થોડા ફેરફાર કરવાથી અથવા અલગ જાતના શાક ઉમેરવાથી, તદ્દન અલગ અને અનેરી વાનગી બને છે.

અહીં, પારંપરિક ચીલામાં છાસ અને કોબી ઉમેરી, તેને અલગ સ્વાદ આપવામાં આવ્યો છે. આ રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા વાનગીમાં રવો અને અડદની દાળ, ચોખાને કારણે રહેલી ભીનાશ ઓછી કરી, ચીલાને કરકરો બનાવે છે.

જ્યારે તમે રાઇસ એન્ડ વેજીટેબલ ચીલાને તવા પર શેકશો ત્યારે તેમાં રહેલી કોથમીર અને લીલા મરચાંની સુગંધ, આખા ઘરમાં પ્રસરી જશે.

 

રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા રેસીપી - Rice and Vegetable Chilla, Vegetable Rice Cheela recipe in Gujarati

Preparation Time

10 Mins

Cooking Time

25 Mins

Total Time

35 Mins

Makes

15 ચીલા માટે

સામગ્રી

વિધિ
  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
  2. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડુ તેલ ચોપડી, ઉપર બનાવેલ મિશ્રણ થોડું રેડી, તેને ચમાચા વડે ફેલાવીને ૫૦ મી. મી. (૨”) વ્યાસનો ગોળાકાર બનાવો.
  3. થોડા તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. બચેલા મિશ્રણ વડે બાકીના ૧૪ ચીલા બનાવી લો.
  5. લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.
  6. હાથવગી સલાહ: તમે એક સાથે, તવા પર ૫ થી ૬ ચીલા બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ