સૂરણનું રાઈતું, ફરાળી વાનગી - Yam Raita, Farali Suran Raita Recipe
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 25 cookbooks
This recipe has been viewed 1897 times
કાકડીનું રાઈતું બનાવવાની ઇચ્છાથી જો તમે આગળ વિચારો, તો આ સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે.
ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સક્કરકંદનો હલવો અને શક્કરિયાની ખીચડી.
Method- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- તેને રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક માટે રાખો.
- ઠંડું પીરસો.
Other Related Recipes
1 review received for સૂરણનું રાઈતું, ફરાળી વાનગી
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe