ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai | Thandai
તરલા દલાલ દ્વારા
Added to 889 cookbooks
This recipe has been viewed 5370 times
ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai recipe in gujarati | with 18 amazing images.
ઠંડાઈ રેસીપી | ઠંડાઈ બનાવવાની રીત | હોમમેઇડ ઠંડાઈ | હોળી રેસીપી | thandai recipe in gujarati | સ્વાદ એકદમ સ્વર્ગીય છે, જે બજારમાં ઉપલબ્ધ રેડીમેડ મિક્સ કરતા ઘણો ચડિયાતો છે.
ઘરે ઠંડાઈ પાવડર કેવી રીતે બનાવવો તે જાણો. દૂધ, બદામ અને મસાલાઓથી ભરપૂર, રાજસ્થાની ઠંડાઈ એ હોળી અને દિવાળી જેવા ખાસ તહેવારો પર પીરસવા માટેનું સંપૂર્ણ પીણું છે.
ઠંડાઈ બનાવવા માટે- ઠંડાઈ બનાવવા માટે, એક બાઉલમાં કેસર અને ૧ ટેબલસ્પૂન હૂંફાળું દૂધ ભેગું કરો અને બાજુ પર રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક પેન અથવા સૉસ પેનમાં દૂધ અને સાકરને ઉકાળો.
- દૂધને ઠંડુ થવા સુધી રેફ્રિજરેટ કરો. બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં બદામ, કાજુ, પિસ્તા, શકરટેટીના બી, કાળા મરી, વરિયાળી, તજ, ખસખસ, એલચી, ગુલાબની પાંખડીઓ અને પાણી ઉમેરી ઓછામાં ઓછા ૨ કલાક પૂરતું પલાળો. સારી રીતે ગાળી લો અને પલાળેલા પાણીને ફેકશો નહીં.
- મિક્સરમાં ૩/૪ કપ પલાળેલા પાણીનો ઉપયોગ કરીને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.
- ઠંડુ દૂધ, તૈયાર કરેલી પેસ્ટ અને કેસર-દૂધના મિશ્રણ એક મોટા મિક્સર જારમાં ભેગું કરો અને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.
- સ્ટ્રેનરનો ઉપયોગ કરીને ગાળી લો.
- ૬ સરખા ગ્લાસમાં સમાન માત્રામાં ઠંડાઈ નાખો.
- ઠંડી કરેલી ઠંડાઈને સમારેલા પિસ્તા અને કેસર વડે ગાર્નિશ કરી પીરસો.
Other Related Recipes
Accompaniments
ઠંડાઈ રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
vrunda naik,
April 19, 2011
This is awesome recipe.My family loves this recipe.Thank u aunty for posting this recipe.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe