ફૂદીના છાસ - Mint Chaas, Punjabi Mint Chaas Recipe
તરલા દલાલ દ્વારા
Added to 64 cookbooks
This recipe has been viewed 4936 times
ભારતમાં ઓળખાતો ફૂદીનો દુનીયામાં તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. આપણે બધા ફૂદીના મીલ્કશેક, આઇસક્રીમ અને ફૂદીનાવાળી ચોકલેટ જોઇ હશે, પણ એ બધાથી સર્વોતમ છે ફૂદીનાવાળી છાસ. ઉનાળાની બપોરના
આ ફૂદીના મેળવેલી છાસ બધાની મનપસંદ ઠંડાઇ ગણાય છે. અહીં તાજા ફૂદીના વડે બનાવેલી છાસ તમને બગીચામાંથી મેળવેલા તાજા ફૂદીનાનો અહેસાસ કરાવશે. ઘણા લોકો આ છાસમાં લીલો રંગ મેળવી તેને રંગીન બનાવે છે પણ મને તે ગમતું નથી.
જ્યારે તમે દાળ , ભાત , રોટી અને શાક નું પૂર્ણ જમણ કર્યું હોય, તે પછી આ ફૂદીનાવાળી છાસનો એક ગ્લાસ તમારી પાચનશક્તિમાં વધારો કરશે.
Method- બધી વસ્તુઓ મિક્સરમાં ભેગી કરી સુંવાળી અને ફીણદાર છાસ તૈયાર કરી લો.
- તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવી ફરી ૧ મિનિટ સુધી મિક્સરમાં ફેરવી લો.
- આમ તૈયાર થયેલી છાસને ૪ સરખા ગ્લાસમાં રેડી ફૂદીનાના પાન વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
2 reviews received for ફૂદીના છાસ
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe