You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ડિનરમાં ખવાતા સ્ટ્ફ્ડ પરાઠા > ફ્રેન્ચ વ્યંજન > સ્ટફ કુટીના દારાના પરોઠા
સ્ટફ કુટીના દારાના પરોઠા

Tarla Dalal
27 January, 2025


Tags
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Total Time
30 Mins
Makes
6 પરોઠા માટે
સામગ્રી
રોટી માટે
3/4 કપ કુટ્ટીનો દારાનો લોટ
1/4 કપ ચોખાનો લોટ (rice flour, chawal ka atta )
2 ટીસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
ચોખાનો લોટ (rice flour, chawal ka atta ) , વણવા માટે
મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
1 1/2 કપ છૂંદેલી મીઠી મકાઇ
1/2 કપ સમારેલી કોથમીર (chopped coriander)
2 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
3/4 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
3 ટેબલસ્પૂન સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 કપ સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , રાંધવા માટે
વિધિ
- તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- પીરસતા પહેલા, એક રોટીને સપાટ, સૂકી જગ્યા પર મૂકી, પૂરણનો એક ભાગ રોટીના અર્ધા ભાગ પર પાથરી, રોટીને વાળીને અર્ધ ગોળાકાર બનાવો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલ ની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.
- રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બાકીના ૫ પરોઠા તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક બનાવો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને થોડા સૂકા ચોખાના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવા પર હલકી રીતે દરેક રોટીને શેકીને બાજુ પર રાખો.
- કુટીના દારાનો ૩/૪ કપ લોટ મેળવવા માટે, ૧ કપ કુટીના દારાને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર બનાવી વાનગી પ્રમાણે તેનો ઉપયોગ કરવો.