મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ >  ચણા વાફેલ રેસીપી

ચણા વાફેલ રેસીપી

Viewed: 7953 times
User Tarla Dalal  •  Updated : Jan 02, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Eggless Chickpea Waffle - Read in English
अंडे रहित चना वॉफल रेसिपी - हिन्दी में पढ़ें (Eggless Chickpea Waffle in Hindi)

Table of Content

આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલ

એક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે.

Soaking Time

0

Preparation Time

5 Mins

Cooking Time

40 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

45 Mins

Makes

5 વોફલ માટે

સામગ્રી

Main Ingredients

પીરસવા માટે

વિધિ

  1. એક બાઉલમાં ફ્રૂટ સોલ્ટ સિવાયની બધી સામગ્રી ભેગી કરી, ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. હવે તેની પર ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
  2. હવે તેમાં બીજું ૧/૨ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો.
  3. આગળથી વોફલ આઇરનને ખૂબ જ ગરમ કરી રાખો.
  4. ખીરામાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી નાંખો અને જ્યારે પરપોટા થાય ત્યારે હળવેથી હલાવી લો.
  5. હવે આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  6. હવે વોફલ આઇરન પર ૧/૪ ટીસ્પુન તેલ ચોપડી વોફલ આઇરનના બન્ને સાંચામાં મિશ્રણનો એક એક ભાગ રેડી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ૮ થી ૧૦ મિનિટ અથવા વોફલ કરકરૂ અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તેયાં સુધી શેકી લો.
  7. હવે બાકીના ખીરામાંથી ૩ વોફલ બનાવી લો.
  8. પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.
હાથવગી સલાહ:
  1. ૧ કપ પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા માટે ૧/૨ કપ કાબુલી ચણાને પાણીમાં પલાળી ક્રશ કરો.

પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

Nutrient values (Abbrv) per વોફલ માટે
ઊર્જા 185 કૅલ
પ્રોટીન 7.5 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 28.0 ગ્રામ
ફાઇબર 6.3 ગ્રામ
ચરબી 4.8 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 15 મિલિગ્રામ

એગલેસ ચઈકકપએઅ વઅફફલએ માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ