મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  મેન કોર્સ રેસીપી >  પરાઠા રેસિપિ | ભારતભરમાં પરાઠા રેસિપિનો સંગ્રહ | પરાઠા રેસીપી માર્ગદર્શિકા | >  અડદની દાળની રોટી

અડદની દાળની રોટી

Viewed: 9147 times
User 

Tarla Dalal

 10 June, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Urad Dal Roti - Read in English
उड़द दाल रोटी रेसिपी - हिन्दी में पढ़ें (Urad Dal Roti in Hindi)

Table of Content

દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.

 

Preparation Time

10 Mins

Cooking Time

15 Mins

Total Time

25 Mins

Makes

6 રોટી માટે

સામગ્રી

વિધિ


 

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂર પુરતું પાણી નાંખી, મસળીને નરમ કણિક તૈયાર કરો.
  2. કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  4. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ