મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | >  દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી

દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી

Viewed: 5901 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે.

જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી પ્રોટીન અને કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે.

Preparation Time

5 Mins

Cooking Time

5 Mins

Total Time

10 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે

વિધિ

  1. દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો.
  2. એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો.
  3. આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો.
  4. ઠંડું સીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ