મેનુ

પાલક એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી

Viewed: 11139 times
spinach

પાલક એટલે શું?

 

પાલકના ફાયદા, આરોગ્ય લાભો (benefits of spinach, palak in Gujarati)

પાલક આયર્નનો શ્રેષ્ઠ સ્રોત છે અને તે દરેકના તંદુરસ્ત આહારનો એક ભાગ હોવો જોઈએ. કાચી પાલક 25% સાલ્યુબલ ફાઇબર અને 75% ઇન્સાલ્યુબલ ફાઇબરથી સમૃદ્ધ હોય છે. પાલક તંદુરસ્ત હૃદય, ડાયાબિટીસ અને આંખો માટે સારું છે. પાલકના 17 ફાયદા વાંચો અને જાણો શા માટે તમારે તેને ખાવું જોઈએ.

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના પાલક ,Palak 

પાલક નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 15 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. પાલક જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.

blanched spinach

હલકી ઉકાળેલી પાલક

 

shredded spinach

પાતળી લાંબી સમારેલી પાલક

 

chopped spinach

સમારેલી પાલક

 

spinach puree

પાલકની પ્યુરી

 

blanched and chopped spinach

હલકી ઉકાળીને સમારેલી પાલક

 

બારીક સમારેલી પાલક

 

ads

Related Recipes

પાલક પનીર રેસીપી (પંજાબી પાલક પનીર)

Masoor Dal And Palak Khichdi Recipe (મસૂર દાળ ખીચડી)

પાલક પચડી રેસીપી (દક્ષિણ ભારતીય પાલક રાયતા)

Sprouts Dhokla Recipe (Sprouted Moong Dhokla)

પાલક અને ફુદીનાના સૂપ રેસીપી (ભારતીય વાનગીઓ)

વજન ઘટાડવા માટે પાલક ફુદીનાનો રસ રેસીપી

Kalmi Vada Recipe (રાજસ્થાની કલમી વડા)

More recipes with this ingredient...

પાલક એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી (50 recipes), હલકી ઉકાળેલી પાલક (1 recipes) , પાતળી લાંબી સમારેલી પાલક (9 recipes) , સમારેલી પાલક (29 recipes) , પાલકની પ્યુરી (3 recipes) , હલકી ઉકાળીને સમારેલી પાલક (4 recipes) , બારીક સમારેલી પાલક (1 recipes)

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ