કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો | Banana Peanut Butter Healthy Indian Snack


દ્વારા

કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો | banana peanut butter healthy indian snack in gujarati |

કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો, એક સરળ અને સસ્તો ભારતીય નાસ્તો છે એને જ્યારે ખાસ કરી ને તમે જલ્દીમાં હો.

કેળા અને પીનટ બટરની સાથે તજના પાવડરની મદદ થી બનતા નાસ્તામાં એક ઊર્જા છે ને જે સવાર ના નાસ્તા માટે આદર્શ છે. તેઓમાં ભરપૂર માત્રા માં પોટેશિયમ છે, જે ધબકારાને સંચાલિત કરવામાં ભૂમિકા ધરાવે છે. હાર્ટ દર્દીઓ આને અડધી માત્રા નાસ્તામાં પરોસી સકો છો.

Add your private note

કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો - Banana Peanut Butter Healthy Indian Snack recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૧ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો બનાવવા માટે
૧ કપ સમારેલા કેળા
૧ ટેબલસ્પૂન પીનટ માખણ
૧/૮ ટીસ્પૂન તજનો પાવડર
વિધિ
કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો બનાવવા માટે

    કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો બનાવવા માટે
  1. એક બાઉલમાં સમારેલા કેળા નાંખો.
  2. ૧ ટેબલસ્પૂન પીનટ માખણ નાખો. જો તમને પીનટ બટર ગમે છે, તો હું સૂચન કરું છું કે તમે હજી ૧ ટેબલસ્પૂન ઉમેરી સકો છો. હંમેશાં ઘરે બનાવેલા પીનટ માખણનો ઉપયોગ કરો જેમાં તેમાં જ઼ીરો શુગર હોય છે.
  3. કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તામાં ટોચ પર તજ પાવડરનો ઉમેરો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તજ કોઈપણ ખાંડ ઉમેરવાની જરૂરિયાત વિના મીઠાશ લાવે છે. કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તાને તરત પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews