મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  જમણની સાથે >  જામ >  એપલ જામ ની રેસીપી

એપલ જામ ની રેસીપી

Viewed: 6149 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Apple Jam - Read in English
सेब का जाम की रेसिपी - हिन्दी में पढ़ें (Apple Jam in Hindi)

Table of Content

એક વિપુલતાવાળું પીળા રંગનું લીંબુના સ્વાદવાળું આ એપલ જામ પાંઉ, બ્રેડ કે પૅનકેક સાથે સરસ મેળ બેસતું છે.

આ જામમાં તજનો પાવડર મેળવવાના બદલે જામ જ્યારે ગરમ હોય ત્યારે તેમાં આખા તજનો ટુકડો ઉમેરીને વાસણને થોડો સમય બંધ રાખશો, તો ધીમે-ધીમે તજની ખુશ્બુ તેમાં ઓગળવા માંડશે. જામમાં સફરજનનું મિશ્રણ કરતી વખતે સફરજનને મિક્સરમાં ફેરવવા કરતાં તેને ખમણીને જો તેમાં મેળવશો, તો આ જામ ખાસ અલગ પ્રકારનું તૈયાર થશે.

આ વાનગીની ખાસિયત તો એ છે કે તેને બહુ ટુંક સમયમાં માઇક્રોવેવમાં બનાવીને ક્યારે પણ તૈયાર કરી શકાય છે.

Preparation Time

5 Mins

Cooking Time

0 Mins

Total Time

5 Mins

Makes

1 કપ માટે

સામગ્રી

એપલ જામ ની રેસીપી બનાવવા માટે

વિધિ

  1. એપલ જામ ની રેસીપી બનાવવા માટે, એક માઇક્રોવેવ સેફ બાઉલમાં સફરજન અને સાકર મેળવી ઉંચા તાપમાન પર ૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
  2. પછી બાઉલને માઇક્રોવેવમાંથી બહાર કાઢી તેમાં લીંબુનો રસ અને તજનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી, ફરીથી બાઉલને માઇક્રોવેવમાં મૂકી ઉંચા તાપમાન પર ૨ ૧/૨ મિનિટ સુધી માઇક્રોવેવ કરી લો.
  3. તે પછી તેને ઠંડું પાડી હવાબંધ બરણીમાં ભરીને રેફ્રીજરેટરમાં રાખો.
  4. જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ