You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > બટાટાની રોટી
બટાટાની રોટી

Tarla Dalal
02 January, 2025


Table of Content
બટાકાની રોટી | ભારતીય બટાકાની રોટલી | આલુ રોટી | potato rotis in Gujarati | with 17 amazing images.
આ બટાકાની રોટીમાં બાફીને ખમણેલા બટાટાનો ઉમેરો રોટીને એટલી નરમ બનાવે છે તેને મોઢામાં મૂક્તાની સાથેજ તે પીગળી જાય તેવો અહેસાસ આપે છે, તે સાથે તમારા રસોડામાં રહેલા જુના બટાટાનો વપરાશ આ રોટીમાં ઉપયોગી ગણાશે કારણકે જુના બટાટા વડે તે વધુ મજેદાર બને છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Total Time
30 Mins
Makes
6 રોટી માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ મેંદો (plain flour , maida)
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટેબલસ્પૂન ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મેંદો (plain flour , maida) , વણવા માટે
તેલ ( oil ) , રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી, તેમાં પાણી મેળવ્યા વગર સુંવાળી નરમ કણિક તૈયાર કરી ૧૫ થી ૨૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
- તે પછી તે કણિકના ૬ સરખાં ભાગ પાડો.
- દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં થોડા મેંદાના લોટની મદદ વડે વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.
- ખાસ યાદ રાખો કે અહીં જુના બટાટાનો જ ઉપયોગ કરવો.