This category has been viewed 1037 times
સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન > ગર્ભાવસ્થા માટેના વ્યંજન
6 જ્યુસ અને પીણાં રેસીપી
Last Updated : Dec 29,2020
ज्युस और पेय - हिन्दी में पढ़ें (Pregnancy Juices and Drinks recipes in Hindi)
Recipe# 33302
11 Jun 20
Recipe #33302
કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 41752
21 Jun 17
તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું - Watermelon and Coconut Water Drink by તરલા દલાલ
એક નવીન પ્રકારનું સંયોજન એટલે તરબૂચ અને નાળિયેર પાણીનું પીણું, જે તમને જોમ અને તાજગી આપવાની સાથે સ્વાદમાં વધારો કરી તમને ખુશ કરશે અને સાથે-સાથે શરીરના કોષોને પણ તાજગી આપશે.
તરબૂચ એક ઠંડું ફળ છે અને જ્યારે તેમાં નાળિયેરનું પાણી મેળવવામાં આવે ત્યારે એક પ્રભાવશાળી પીણું તૈયાર થાય છે જે તમારા પેટના ....

Recipe #41752
તરબૂચ અને નાળિયેરના પાણીનું પીણું
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 6227
25 Feb 20
પાલક અને ફૂદીનાનું જ્યુસ - Spinach and Mint Juice ( Healthy Juice) by તરલા દલાલ
No reviews
દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખી તેની શુધ્ધિ કરવા માટે આ જ્યુસ આર્દશ ગણાય એવું છે. લીંબુના રસનો ઉમેરો આ જ્યુસના લીલા રંગને જાળવી રાખીને તેમાં રહેલા લોહનું શોષણ વધારવામાં પણ મદદ કરે છે.
અહીં વાપરેલી લીલી શાકભાજી અને જલજીરાનું પાવડર તમારા પાચનતંત્રને ઉતેજ્જિત કરવા માટે અ ....

Recipe #6227
પાલક અને ફૂદીનાનું જ્યુસ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 40527
09 Jul 19
પાલક, કેલ અને સફરજનનું જ્યુસ - Palak, Kale and Apple Juice by તરલા દલાલ
No reviews
કેલ એવી ચીજ છે જે નિષ્ણાતો દ્વારા જણાવ્યા મુજબ સૌથી વધુ પોષક તત્વો ધરાવે છે. અને ખાસ જ્યારે તમે તેને નાના પાદંડાવાળા પસંદ કરો ત્યારે સ્વાદિષ્ટ પણ લાગે છે. મોઢામાં પાણી છુટે, એવા સ્વાદવાળું પાલક, કેલ અને સફરજનનું જ્યુસ અમે અહીં ખૂબ જ સંતુલિત સ્વાદ અને સરસ મજાની રચનાવાળુ રજૂ કર્યું છે, જે લોહ, વિટામીન ....

Recipe #40527
પાલક, કેલ અને સફરજનનું જ્યુસ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 6224
22 Apr 19
વેજી બુસ્ટ જ્યુસ ની રેસીપી - Veggie Boost Juice by તરલા દલાલ
No reviews
આ ઉત્તમ જ્યુસમાં વિવિધ શાક (ગાજર, પાલક, પાર્સલી અને સેલરી)નું સંયોજન છે જે રક્તમાં સાકરના પ્રમાણને દાબમાં રાખવા ઉપયોગી છે. ગાજર અને પાલકમાં જસત (zinc) હોય છે જે શરીરમાં એચ. ડી. એલ. (hdl) એટલે કે સારા કોલેસ્ટ્રોલના પ્રમાણમાં વધારો કરે છે અને રક્તમાં થતા ક્લોટને ઘટાડી

Recipe #6224
વેજી બુસ્ટ જ્યુસ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 39017
02 Apr 18
સકરટેટી અને ફુદીનાનો રસ - Muskmelon and Mint Juice by તરલા દલાલ
No reviews
વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.
Recipe #39017
સકરટેટી અને ફુદીનાનો રસ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.