મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | >  ઈંડા વગરની કૂકીઝ | ઈંડા વગરની ભારતીય કૂકીઝ | >  ઓટ અને કિસમિસ કૂકીઝ (સ્વસ્થ હૃદય અને ઓછું કોલેસ્ટ્રોલ) રેસીપી

ઓટ અને કિસમિસ કૂકીઝ (સ્વસ્થ હૃદય અને ઓછું કોલેસ્ટ્રોલ) રેસીપી

Viewed: 6122 times
User Tarla Dalal  •  Updated : Oct 18, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
ओटस् और किशमिश की कुकीज़ - हिन्दी में पढ़ें (Oat and Raisin Cookies ( Healthy Heart and Low Cholesterol Recipe) in Hindi)

Table of Content

ઓછા ફાઈબરવાળા મેંદાની અવેજીમાં ઓટસ્ એક ઉત્તમ વિકલ્પ છે અને કિસમિસ વડે બનતી આ કુકિઝ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ છે. 

 

બીજા સુકા મેવાની તુલનામાં કિસમિસ સૌથી ઓછી ચરબી ધરાવે છે તેથી આ કુકીઝ પૌષ્ટિક ને સ્વાદિષ્ટ બને છે. કિસમિસ આ કુકીઝમાં મીઠાશ પ્રદાન કરે છે જેથી સાકરનો ઉપયોગ ઓછો થાય છે. પણ, અહીં યાદ રાખવાનું કે તંદુરસ્તી માટે કુકિઝનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું અને એક સમયે બે થી વધુ કુકીઝ ન ખાવા.

Soaking Time

0

Preparation Time

3 Mins

Cooking Time

0 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

3 Mins

Makes

9 કુકિઝ

સામગ્રી

વિધિ
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને મિશ્રણ એકબંધ થાય તે રીતે હળવેથી મિક્સ કરી લો.
  2. હવે બેકિંગ ટ્રે પર એક એલ્યુમિનીયમની ફોઈલ પાથરી લો.
  3. તૈયાર કરેલા મિશ્રણના ૯ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૫૦ મી. મી. (૨")ના ગોળાકાર બનાવી પાતળી કુકિઝ તૈયાર કરો.
  4. આમ તૈયાર કરેલી કુકિઝને બેકિંગ ટ્રે પર લાઈનમાં ગોઠવી, આગળથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦° સે. (૩૬૦° ફે. ) તાપમાન પર ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક કરી લો. વચ્ચે એક વખત ૨૦ મિનિટ પછી કુકિઝને ઉથલાવી લેશો.
  5. ઠંડી પાડયા પછી હવાબંધ બરણીમાં ભરી રાખો.

ઓટ અને કિસમિસ કૂકીઝ (સ્વસ્થ હૃદય અને ઓછું કોલેસ્ટ્રોલ) રેસીપી Video by Tarla Dalal

×
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 75 કૅલ
પ્રોટીન 1.7 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 13.7 ગ્રામ
ફાઇબર 1.1 ગ્રામ
ચરબી 1.6 ગ્રામ
કોલેસ્ટ્રોલ 3 મિલિગ્રામ
સોડિયમ 14 મિલિગ્રામ

ઓઅટ અને રઅઈસઈન કઓઓકઈએસ ( આરોગ્યદાયક હએઅરટ અને ઓછી ચઓલએસટએરઓલ રેસીપી) માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ