મેનુ

You are here: હોમમા> લો ફેટ દહીંની રેસીપી

લો ફેટ દહીંની રેસીપી

Viewed: 2914 times
User 

Tarla Dalal

 06 December, 2022

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

લો ફેટ દહીંની રેસીપી | હોમમેડ પરફેક્ટ દહીં જમાવવાની રીત | ડાયાબિટીસ, હૃદય, વજન ઘટાડવા અને એસિડિટી માટે લો ફેટ દહીં | low fat curd recipe in gujarati | with 18 amazing images.

 

 

ભારતીય લો ફેટ દહીંની રેસીપી બનાવવી સરળ છે. તમારે ફક્ત લો ફેટ દૂધ અને આગલા દિવસનું થોડું દહીં જોઈએ છે. તો અમે તમને બતાવીએ છીએ હોમમેડ પરફેક્ટ દહીં જમાવવાની રીત.

 

લો ફેટ દહીંના ખરેખર સ્વાસ્થ્યને લઈને ધણા લાભોમાં ફાયદા છે. સૌપ્રથમ તેમાં સ્વસ્થ બેક્ટેરિયા હોય છે જે પાચનમાં મદદ કરે છે. આ જ કારણસર તે એસિડિટી દૂર કરવા માટે પણ જાણીતું છે. જે લોકોને વધારે વજનના કારણે ચરબીનું પ્રમાણ મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવી છે તેઓએ લો ફેટ દહીં ખાવુ જોઈએ. ચરબીનું પ્રમાણ ઓછું હોવાથી, લો ફેટ દહીં વજન ઘટાડવા, ડાયાબિટીસના દર્દીઓ અને હૃદયની સમસ્યાવાળા લોકો માટે આરોગ્યપ્રદ છે.

Preparation Time

2 Mins

Cooking Time

2 Mins

Total Time

4 Mins

Makes

5 કપ માટે

સામગ્રી

વજન ઘટાડવા માટે લો ફેટ દહીં માટે

વિધિ

વજન ઘટાડવા માટે લો ફેટ દહીં બનાવવા માટે
 

  1. લો ફેટ દહીં બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં દૂધને મધ્યમ તાપ પર ૬ થી ૮ મિનિટ સુધી ગરમ કરો, અને ક્યારેક-ક્યારેક હલાવતા રહો. તેને સહેજ ઠંડુ થવા દો.
  2. એક બાઉલમાં દહીં ઉમેરો અને તેને ચમચીની મદદથી સરખી રીતે ફેલાવો.
  3. તેના પર હુફાંળુ ગરમ દૂધ રેડો અને તેને હ્વિસ્ક કરો અથવા ચમચીનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો.
  4. ઢાંકણથી ઢાંકી દો અને ઓછામાં ઓછા ૬ થી ૮ કલાક માટે ગરમ જગ્યાએ રાખો.
  5. લો ફેટ દહીંને ઓછામાં ઓછા ૧ કલાક માટે રેફ્રિજરેટ કરો અને ઠંડુ કરીને પીરસો.

હાથવગી સલાહ: લો ફેટ ચક્કો દહીં
 

  1. ૨ કપ લો ફેટ દહીંને જ્યારે મલમલના કપડામાં ૧ કલાક સુધી લટકાવવામાં આવે તો લગભગ ૧ કપ ચક્કો લો ફેટ દહીંની ઉપજ મળે છે.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ