મેનુ

8 છોલા દાળ ( Chola Dal ) Glossary | આરોગ્ય માટેના ફાયદા, પોષણની માહિતી + છોલા દાળ રેસિપી ( Chola Dal ) | Tarladalal.com recipes

This category has been Viewed: 111 times
Recipes using  chola dal
Recipes using chola dal - Read in English
रेसिपी यूज़िंग छोला दाल - हिन्दी में पढ़ें (Recipes using chola dal in Hindi)

છોલા દાળ રેસીપી | છોલા દાળ રેસિપીઓનો સંગ્રહ | chola dal recipes in Gujarati |

 

છોલા દાળ રેસીપી | છોલા દાળ રેસિપીઓનો સંગ્રહ | chola dal recipes in Gujarati | 

દાલ પાંડોલી : પાંડોલી એક ગુજરાતી નાસ્તાની વાનગી છે જે એક અલગ પધ્ધતિથી એટલે ડબલ બોઇલરનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. છોલા દાળ કે જેમાં પ્રોટીન, કૅલ્શિયમ, લોહ અને ફોલિક એસિડ જેવા તત્વો રહેલા છે, તેના વડે આ વાનગી વધુ પૌષ્ટિક બને છે. 

જો કે દાળની પાચનક્ષમતા વધારવા માટે તેને થોડા કલાક પલાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. તમે આ પાંડોલી મોલ્ડમાં પણ બનાવી શકો છો. અહીં મે તેને રસપ્રદ અને રંગીન બનાવવા તેમાં પાલક ઉમેરી છે. 

  • દાલ પંડોળી | ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી | પાલક પંડોળી રેસીપી | સ્વસ્થ બાફેલી નાસ્તો | dal pandoli in … More..

    Recipe# 351

    12 March, 2022

    0

    calories per serving

    0

    calories per serving

    દાલ પંડોળી | ગુજરાતી સ્ટીમ્ડ રેસીપી | પાલક પંડોળી રેસીપી | સ્વસ્થ બાફેલી નાસ્તો | dal pandoli in … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ