હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેર | Healthy Strawberry Milkshake, Indian Strawberry Milkshake with Almond Milk
તરલા દલાલ દ્વારા
Added to 33 cookbooks
This recipe has been viewed 7967 times
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેરી મિલ્કશેક | healthy strawberry honey milkshake recipe in gujarati | with 7 amazing images.
જ્યારે સ્ટ્રોબરીની સીઝન હોય ત્યારે આ રેસીપી સવારના નાસ્તા માટે એક મજેદાર અને નવીન પીણું ગણી શકાય.
આહેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક દહીં અને મધનો ઉમેરો કરવામાં આવ્યો છે જે આ પીણાંની મીઠાશ વધારી તેને ઘટ્ટ પણ બનાવે છે.
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક માટે- હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક બનાવવા માટે, બધી સામગ્રીને મિક્સરમાં ભેગી કરી, સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.
- મિલ્કશેકને સરખા પ્રમાણમાં ૩ ગ્લાસમાં રેડી લો.
- સમારેલી સ્ટ્રોબરીથી {હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેકને ગાર્નિશ કરો અને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
હેલ્ધી સ્ટ્રોબેરી હની મિલ્કશેક રેસીપી | બદામના દૂધ સાથે સ્ટ્રોબેરી મિલ્કશેક | સ્વસ્થ તાજું સ્ટ્રોબેર has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
October 11, 2014
honey gives a good flavourful twist to the regular strawberry milkshake... I tried substituting bananas for strawberries and that turned out fab too..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe