મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | >  હલવા >  દૂધી હલવો રેસીપી (લૌકી હલવો)

દૂધી હલવો રેસીપી (લૌકી હલવો)

Viewed: 11397 times
User Tarla Dalal  •  Updated : Aug 07, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

ભારતીય મીઠાઇઓમાં દૂધીનો હલવો દરેક સમયે બધાની માનીતી મીઠાઇ રહી છે, ભલે તે રેફ્રીજરેટરમાં રાખેલું ઠંડું, કે પછી ગરમ અથવા હુંફાળું હોય, સાદું કે પછી આઇસક્રીમ વડે સજાવેલું હોય, પણ દૂધી હલવાની લલચાવે તેવી સુગંધ અને શાહી રચના સૌને મોહિત કરી દે એવી છે.

અહીં, અમે દૂધીનો હલવો વધુ મહેનત વગર પ્રેશર કુકરમાં બનાવવાની રીત જણાવી છે, જેથી તમને તેને સતત હલાવતા રહી વધુ સમય સુધી રાંધવાની જરૂર નથી પડતી. ફક્ત દૂધી તથા માવાને પ્રેશર કુકરમાં સાંતળી લીધા પછી થોડી મિનિટ રાંધવાથી જ તમારી પસંદગીનો હલવો પિસ્તા બદામથી સજાવીને તૈયાર થઇ જશે.

બીજી વિવિધ મીઠાઇ પણ અજમાવો જેમ સક્કરકંદનો હલવો અને સફરજનની રબડી .

 

દૂધીનો હલવો - Doodhi Halwa, Lauki Halwa Recipe in Gujarati

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

17 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

27 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

વિધિ
  1. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં દૂધી અને માવો મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં સાકર, એલચી પાવડર, ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ દૂધ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી ઊંચા તાપ પર પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  4. હવે તેને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.
  5. પિસ્તા અને બદામ વડે સજાવીને ગરમ-ગરમ પીરસો.

દૂધી હલવો રેસીપી (લૌકી હલવો) Video by Tarla Dalal

×
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 317 કૅલ
પ્રોટીન 4.0 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 40.9 ગ્રામ
ફાઇબર 1.0 ગ્રામ
ચરબી 14.9 ગ્રામ
કોલેસ્ટ્રોલ 1 મિલિગ્રામ
સોડિયમ 2 મિલિગ્રામ

ડઓઓડહઈ હઅલવઅ, લઅઉકઈ હઅલવઅ રેસીપી માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ