You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મીલ્કશેક અને સ્મૂધીસ્ > પીણાં > ઠંડાઇ સ્મૂધી
ઠંડાઇ સ્મૂધી

Tarla Dalal
10 March, 2016
-3566.webp)

Table of Content
ફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ હોય છે એટલે આ પીણું બાળકો કરતાં વડીલોને વધુ ભાવશે.
Tags
Soaking Time
0
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
5 Mins
Makes
2 મોટા ગ્લાસ માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ ઠંડાઇ સિરપ
1/2 કપ દહીં (curd, dahi)
1/2 કપ દૂધ (milk) સાથે ૧/૨ કપ તાજું
4 ટેબલસ્પૂન વેનીલા આઇસ્ક્રીમ (vanilla ice cream)
1/2 કપ બરફના ટુકડા (ice-cubes)
સજાવવા માટે
વિધિ
- દૂધ-દહીંનું મિશ્રણ, ઠંડાઇ સીરપ, વેનિલા આઇસ્ક્રીમ અને બરફના ટુકડાને એક મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર સ્મૂધી તૈયાર કરો.
- આ સ્મૂધીને ૨ મોટા ગ્લાસમાં સપ્રમાણ રેડી લો.
- બદામ વડે સજાવીને તરત જ પીરસો.
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
ઊર્જા | 454 કૅલ |
પ્રોટીન | 6.5 ગ્રામ |
કાર્બોહાઇડ્રેટ | 80.8 ગ્રામ |
ફાઇબર | 0.0 ગ્રામ |
ચરબી | 11.2 ગ્રામ |
કોલેસ્ટ્રોલ | 16 મિલિગ્રામ |
સોડિયમ | 44 મિલિગ્રામ |
થઅનડઅઈ સમઓઓથઈએ ( બઉરગએરસ અને સમઓઓથઈએ રેસીપી) માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો