મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  મીલ્કશેક અને સ્મૂધીસ્ >  પીણાં >  શકરટેટીનું સ્મૂધી

શકરટેટીનું સ્મૂધી

Viewed: 4917 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

સંતરાના રસ સાથે મલાઇદાર વેનીલા આઇસક્રીમમાં બહુ પ્રખ્યાત નહીં એવી શકરટેટી મેળવીને તૈયાર થતું આ શકરટેટીની સ્મૂધી એક સુઘડ અને મજેદાર પીણું છે. આ સ્મૂધીને શકરટેટીના વેજીસ વડે સજાવીને પીરસસો, ત્યારે તેના દેખાવમાં ઓર વધારો થયેલો લાગશે.

Preparation Time

10 Mins

Cooking Time

0 Mins

Total Time

10 Mins

Makes

2 મોટા ગ્લાસ માટે

સામગ્રી

Main Ingredients

સજાવવા માટે

વિધિ

  1. મિક્સરના જારમાં સંતરાનો રસ, દહીં, વેનીલા આઇસક્રીમ, શકરટેટી અને સાકર મેળવી સુંવાળું અને ફીણદાર પીણું તૈયાર કરો.
  2. આ પીણાને ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  3. પછી દરેક ગ્લાસની કીનારીઓને શકરટેટીના વેજ વડે સજાવીને તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ