You are here: હોમમા> બાળકોનો આહાર > સ્ટીમ્ડ કોર્ન વીથ ટોમેટા સાલસા ની રેસીપી
સ્ટીમ્ડ કોર્ન વીથ ટોમેટા સાલસા ની રેસીપી
Viewed: 3220 times

Tarla Dalal
02 January, 2025


0.0/5 stars
100% LIKED IT
| 0 REVIEWS
OK
Steamed Corn with Tomato Salsa - Read in English
Table of Content
બાફેલી મકાઇની ઉપર વિવિધ ટોપીંગ જેવા કે ટોમેટા સાલસા, ચાટ મસાલા, ચીઝ વગેરેથી એવી મજેદાર વાનગી તૈયાર થાય છે જે બાળકોને ખૂબ જ ભાવશે.
Tags
Preparation Time
1 Mins
Cooking Time
0 Mins
Total Time
1 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
વિધિ
- બાફેલી મીઠી મકાઇમાં સાલસા અને મીઠું મેળવી સારી રીતે મીક્સ કરી તરત જ પીરસો.
- બાફેલી મીઠી મકાઇમાં ચાટ મસાલો, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- બાફેલી મીઠી મકાઇમાં ખમણેલું ચીઝ, ઝીણા સમારેલા લીલા મરચાં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- બાફેલી મીઠી મકાઇમાં લીંબુનો રસ, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી લો.