મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ચૉકલેટના પીણાં >  પીણાં >  કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી

કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી

Viewed: 4026 times
User 

Tarla Dalal

 28 January, 2019

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Cola Chocolate Ice Cream Float - Read in English

Table of Content

ચોકલેટ આઇસક્રીમ અને કોકોકોલા, બન્ને એવી વસ્તુઓ છે જેનો સંયોજન ગમે ત્યારે પીરસો તો પણ દરેકને આહલાદ્ક જ લાગશે. જ્યારે તમે આ બે વસ્તુઓ મેળવશો ત્યારે ફીણદાર ચોકલેટ-કોલાનું પીણું તૈયાર થશે જેનો સ્વાદ મનગમતો હશે.

આ પીણાંની ઉપર ચોકલેટ આઇસક્રીમ વધુ મજેદાર લાગશે કારણકે ઠંડી ચોકલેટ આઇસક્રીમ જ્યારે ઉપર તરતી હોય ત્યારે તમને યાદ રહી જાય એવા સ્વાદનો અનુભવ માણવા મળશે.

અહીં યાદ રાખવું જરૂરી છે કે કોકોકોલા મસ્ત મજેદાર ઠંડું હશે તો તમને જરૂર મજા પડશે. આ પીણું તમારા બાળકોના જન્મ દીવસની પાર્ટીમાં પીરસસો ત્યારે બધા તેનો સ્વાદ માણવા તૈયાર થઇ જશે.

અન્ય રેસિપિનો પણ પ્રયાસ કરો જેમ Lemon Fiesta અને Strawberry Float.

 

કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી - Cola Chocolate Ice Cream Float recipe in Gujarati

Soaking Time

0

Preparation Time

2 Mins

Cooking Time

0 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

2 Mins

Makes

2 ગ્લાસ માટે

સામગ્રી

કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી બનાવવા માટે

સજાવવા માટે

વિધિ
  1. કોલા ચોકલેટ આઇસક્રીમ ફ્લોટ ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં કોકોકોલા અને ચોકલેટ આઇસક્રીમ મેળવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
  2. હવે આ મિશ્રણ ૨ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી તેની પર ચોકલેટ આઇસક્રીમનો એક સ્કુપ દરેક ગ્લાસ પર મૂકી તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ