This category has been viewed 4728 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન
7

મુગલાઈ સબઝીસ, વેજ મુગલાઈ સબઝીસ, મુગલાઈ કરી રેસીપી


Last Updated : May 24,2024



मुगलई सब्जी, वेज मुगलई सब्जी, मुगलई करी - हिन्दी में पढ़ें (Mughlai Sabzis, Veg Mughlai sabzi, Curries recipes in Hindi)

મુગલાઈ સબઝીસ | વેજ મુગલાઈ સબઝીસ | મુગલાઈ કરી |

Mughlai Sabzis in Gujarati | Veg Mughlai sabzis | Mughlai Curries |

જ્યારે રોટલી અને ભાત બનાવવાની પદ્ધતિઓ વિવિધ વાનગીઓમાં સામાન્ય હોઈ શકે છે, તે મુગલાઈ સબઝી, વેજ મુગલાઈ સબઝી અને મુગલાઈ કરી છે જે ખરેખર ચોક્કસ સમુદાયના સ્વાદ અને પસંદગીઓની સમજ આપે છે. જો તમે મુગલાઈ રાંધણકળા લો, તો તમે જોશો કે મુગલાઈ સબઝી અને મુગલાઈ કરી ખૂબ જ સમૃદ્ધ છે, જેમાં ઘણાં બધાં સૂકા ફળો, મસાલા અને ડેરી ઉત્પાદનો છે.

 

Show only recipe names containing:
  

Kachhe Kele Ke Kofte in Gujarati
Recipe# 30956
05 Sep 23
 by  તરલા દલાલ
No reviews
મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અ ....
Nawabi Kesar Koftas in Gujarati
Recipe# 38459
04 Feb 18
 by  તરલા દલાલ
No reviews
આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે. તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....
Paneer Koftas in Spinach Sauce in Gujarati
Recipe# 1501
16 Dec 21
 
by  તરલા દલાલ
No reviews
આ વાનગીમાં પાલક સૉસ એક અગત્યની જરૂરીયાત છે જેને ખાસ ઝીણવટથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વિવિધ વસ્તુઓ જેવી કે નાળિયેર, કાજુ, ખસખસ અને મસાલાનું સંયોજન છે. એટલે જ પનીર કોફતા માટે આ સૉસ મુખ્ય જરૂરીયાત ગણી શકાય અને કોફતા અહીં એવા તૈયાર થાય છે કે તે તમારા મોઢામાં મૂક્તાની સાથે જ તે પીગળી જશે.
Moghlai Aloo (  Desi Khana) in Gujarati
Recipe# 1485
12 Feb 16
 by  તરલા દલાલ
No reviews
મુઘલાઇ આલુ એક અતિ પ્રખ્યાત વાનગી છે, જેમાં તળેલા અથવા મૅરીનેટ કરેલા નાના બટેટાને તીખી મલાઇદાર ગ્રેવીમાં તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે મુઘલાઇ ડીશ સ્વાદિષ્ટ અને મસાલેદાર હોય છે અને તે આ વાનગી માટે પણ એટલું જ સાચું છે. લગભગ દરેક મુઘલાઇ વાનગીની જેમ, અહી પણ કાંદા, ખસ-ખસ અને ફ્રેશ ક્રીમ વિશિષ્ટ મહત્વ ....
Malai Kofta Curry, Creamy Kofta Curry in Gujarati
Recipe# 255
21 Nov 16
 by  તરલા દલાલ
આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી જશે જેથી તમારી સ્વાદની ઇંદ્રિયો જાગૃત થઇ જશે. આવા આ નરમ કોફ્તા સામાન્ય રીતે બનતા પનીરવાળા કોફ્તા કરતાં તાજા નાળિયેર અને બટાટા વડે બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત અહીં બનાવેલી ગ્રેવી ખરેખર જૂદી છે ....
Shahi Aloo, Mughlai Aloo Sabzi in Gujarati
Recipe# 270
20 Sep 23
 by  તરલા દલાલ
No reviews
શાહી આલૂ બનાવવામાં સહેલી છતાં શાહી વાનગી છે જે તમે કોઇ ખાસ જમણમાં પીરસી શકો. અહીં કાજૂ અને કીસમીસ તેને શાહી તો બનાવે જ છે, પણ સાથે તેના સ્વાદમાં પણ વધારો કરે છે. આ વાનગી કોઇ પણ રોટી અથવા
Shahi Gobhi in Gujarati
Recipe# 271
15 Oct 23
 by  તરલા દલાલ
No reviews
મુઘલ પ્રજાને બધુજ શાહી ગમતું, અને આ વાનગી તેની સાબિતી છે. અહીં અર્ધ-ઉકાળેલી ફૂલકોબીને હલકા મસાલા વડે ટમેટાની ગ્રેવીમાં રાંધીને ઉપરથી તાજું ક્રીમ મેળવી આ શાહી ગોબીને એવી મજેદાર બનાવવામાં આવી છે કે જ્યારે તમે આ વાનગી પીરસશો ત્યારે તે બધાને જરૂરથી ગમશે. આ વાનગી કોઇ પણ
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?