મેનુ

ફોડશી એટલે શું | ગ્લોસરી | તેના ઉપયોગ | રેસીપી |

Viewed: 2364 times
phodshi

ફોડશી એટલે શું? What is Phodshi in Gujarati?

ફોડશી લીલા પાંદડાવાળી શાકભાજી છે જે મહારાષ્ટ્રમાં વરસાદની ૠતુમાં ઉપલબ્ધ હોય છે. તેની નીચે એક નાનો સફેદ ભાગ છે જેની સાથે લાંબા લીલા પાંદડા જોડાયેલા હોય છે જેની ઊંચાઈ લગભગ ૧ ફૂટ છે. કેટલાક લોકો શાકભાજીના આ સફેદ ભાગને કાપીને ફેંકી દેવાનું પસંદ કરે છે, જોકે વાસ્તવમાં તેને ખાઈ શકાય છે. આ શાકભાજીની ખેતી થતી નથી, કારણકે તે વરસાદની ૠતુમાં જાતે જ ઉગે છે. આ માટીનો સ્વાદ ધરાવે છે.

ફોડશીના ઉપયોગ રસોઈ માં (uses of phodshi in Indian cooking)

ફોડશીનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય જમણમાં શાક, સ્ટર-ફ્રાય, કટલેટ અને ક્યારેક થાળીપીઠ બનાવવા માટે થાય છે.


Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ