This category has been viewed 27513 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન
85

દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | રેસીપી


Last Updated : Mar 11,2024



South Indian - Read in English
दक्षिण भारतीय व्यंजन | दक्षिण भारतीय रेसिपी | - हिन्दी में पढ़ें (South Indian recipes in Hindi)

દક્ષિણ ભારતીય વાનગીઓ | દક્ષિણ ભારતીય ફૂડ રેસિપિ | South Indian recipes in Gujarati |

દક્ષિણ ભારતીય વાનગીઓ | દક્ષિણ ભારતીય  ફૂડ રેસિપિ | South Indian food recipes in Gujarati |

 

South Indian basic recipe in Gujarati 

ઢોસાનું ખીરું રેસીપી | પરફેક્ટ ઢોસાનું ખીરું બનાવવાની રીત | ઘરે બનાવો ઢોસાનું ખીરું | સાઉથ ઈન્ડિયન ઢોસાનું ખીરું | dosa batter recipe in gujarati | with 20 amazing images. 

પરફેક્ટ ઢોસા એ ગર્વની વાત છે અને આ માટે એક પરફેક્ટ ઢોસાના ખીરુંની જરૂર છે. ખીરું બનાવતી વખતે બે બાબતો મહત્વની છે. એક છે અડદની દાળ અને ચોખાનું પ્રમાણ. અને બીજું એક ખીરાની સુસંગતતા છે. જો કે, ઢોસાનું ખીરું બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ છે, પરંતુ સરળતાથી ઉપલબ્ધ ઢોસાના ખીરાની તુલનામાં ઘરે બનાવવું ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને આરોગ્યપ્રદ છે. 

Show only recipe names containing:
  

Goto Page: 1 2 3 4 
Rasam Idli with Rasam, South Indian Rasam Idly in Gujarati
Recipe# 40389
22 Dec 22
 by  તરલા દલાલ
રસમ ઈડલી રેસીપી | દક્ષિણ ભારતીય રસમ ઇડલી | રેસ્ટોરન્ટ સ્ટાઈલ રસમ ઈડલી | રસમ રેસીપી | rasam idli recipe in Gujarati | with 51 amazing images. ઘણા લોકોને એવી સમજ છે ....
Ragi Uttapam, Healthy Nachni Coriander Uttapam in Gujarati
Recipe# 4823
04 Sep 23
 
by  તરલા દલાલ
No reviews
રાગી અને કોથમીર ઉત્તપમ રેસીપી | રાગી ઉત્તપમ | નાચની ઉત્તપમ | હેલ્ધી રાગી ઉત્તપમ | ragi and coriander uttapa in gujarati. આ હેલ્ધી રાગી ઉત્તપમ ....
Lemon Rice ( South Indian Recipes ) in Gujarati
Recipe# 32891
04 Aug 20
 by  તરલા દલાલ
લેમન રાઈસ રેસિપી | દક્ષિણ ભારતીય લેમન રાઈસ | ચિત્રાના રાઈસ રેસીપી | lemon rice in Gujarati | with 22 amazing images. બહુ વધુ મગજમારી વગર બનતાં આ લેમન રાઈસ દક્ષિણ ....
Garlic Rasam,  South Indian Poondu Rasam in Gujarati
Recipe# 32905
03 Oct 20
 by  તરલા દલાલ
લસણવાળું રસમ | મરી અને લસણવાળું રસમ | સાઉથ ઈન્ડિયન રસમ | garlic rasam in gujarati | આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્વ ધરાવે છે કે જેમાં લસણના પોષક તત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બ ....
Ela Ada Recipe, Sweet Rice Pancake in Gujarati
Recipe# 42242
31 Aug 20
 
by  તરલા દલાલ
No reviews
ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે. અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....
Low Calorie Medu Vada in Gujarati
Recipe# 40194
20 Apr 23
 
by  તરલા દલાલ
No reviews
લો કેલરી મેદુ વડા રેસીપી | નોન ફ્રાઈડ મેદુ વડા | મેદુ વડા અપ્પમ | હેલ્ધી અડદ દાળના અપ્પે | low calorie medu vada in gujarati | with 25 amazing images. ઓછી કેલરી ....
Vegetables in Coconut Curry, Karwar Style Valval Recipe in Gujarati
Recipe# 34564
04 Feb 18
 
by  તરલા દલાલ
No reviews
વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ભારતના પશ્ચિમ કીનારાવાળા રાજ્યોની ખાસિયત રહી છે કારણકે તે પ્રદેશમાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે જેથી તેઓ રાંધવાની વાનગીઓમાં તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. અહીં એક રંગીન અને રસદાર સાદા શાકને લીલા મરચાં અને જીરૂ મેળવી સ્વાદિષ્ટ બનાવી, નાળિયેરના દૂધમાં ઉકાળીને રજ ....
Schezuan Chopsuey Dosa, Mumbai Roadside Schezwan Dosa  Recipe in Gujarati
Recipe# 33393
21 Jan 22
 
by  તરલા દલાલ
No reviews
મુંબઇની પંચરંગી પ્રજાની પંચરંગી સંસ્કૃતિ માટે આ શેઝવાન ચોપસી ઢોસા એક અનોખી વાનગી છે. સામાન્ય રીતે મસાલા ઢોસામાં બટાટાનું પૂરણ હોય છે, જ્યારે અહીં જીભને સ્વાદિષ્ટ લાગે એવું શેઝવાન ચોપસીનું પૂરણ અને સ્વાદનું સંયોજન મજેદાર વાનગી બનાવે છે. સાથે
Drumstick Pickle, South Indian Pickle in Gujarati
Recipe# 32882
13 Apr 23
 by  તરલા દલાલ
No reviews
એક સાવ જુદા જ પ્રકારનું અને અસામાન્ય ગણી શકાય એવું આ અથાણું દક્ષિણ ભારતીય રસોડાની અલગ જ પ્રકૃતિરૂપ છે. સરગવાની શિંગનું અથાણું તીખાશ તો ધરાવે છે છતા મને ખાત્રી છે કે તે સ્વાદના રસિયાઓને તો સો ટકા ગમી જશે. સાંતળેલી સરગવાની શિંગને આમલીના પલ્પ, હીંગ અને તાજા તૈયાર કરેલા મસાલા પાવડરમાં મેરિનેટ કરવાથી, આ ....
Drumstick Vegetable Curry in Gujarati
Recipe# 38899
06 Nov 19
 
by  તરલા દલાલ
No reviews
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ ક ....
Semiya Upma in Gujarati
Recipe# 2873
05 Apr 22
 by  તરલા દલાલ
No reviews
રવા વડે બનતા ઉપમા ખાઇને કંટાળી ગયા છો? તો અહીં તમારા માટે હાજર છે વર્મિસેલી સેવ વડે બનતો ઉપમા જેનો બંધારણ રેશમ જેવો અને દેખાવ સેવના લીધે નુડલ્સ જેવો છે. જે બાળકોને તથા મોટાઓને પણ ગમી જશે. તો, આ સેવિયા ઉપમા તમારા કુટુંબમાં દરેકને ગમી જશે અને વ ....
Restaurant Style Sambar, Sambar with Sambar Masala in Gujarati
Recipe# 32735
23 Aug 21
 by  તરલા દલાલ
No reviews
સાંભર રેસિપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર રેસીપી | ઈડલી માટે સાંભર રેસીપી | restaurant style sambar in gujarati | with 54 amazing images.
South Indian Sambar Powder, Sambar Masala Powder At Home in Gujarati
Recipe# 30828
13 Feb 21
 by  તરલા દલાલ
આ મધુર સુગંધ અને વિશિષ્ટ સ્વાદવાળો સાંભર મસાલો બહુ જ ટુંક સમયમાં તૈયાર કરી શકાય છે. અહીં જણાવેલી રીતમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, જેથી તમે તેને વધુ માત્રામાં બનાવીને લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકશો, અને જ્યારે જરૂર જણાય ત્યારે ઝડપથી સાંભર તૈયાર કરી શકશો. જો તમે આ મસાલો તાજો બનાવીને એ જ ....
Goto Page: 1 2 3 4 
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?