દહીં, ચણાની સબ્જી | Dahi Chane ki Subzi
તરલા દલાલ દ્વારા
Added to 163 cookbooks
This recipe has been viewed 6848 times
બહુ સારા પ્રમાણમાં કેલ્શિયમ ધરાવતું દહીં પચવામાં પણ અતિ સરળ છે. કઠોળ સાથે દહીં મેળવવાથી પ્રોટીન અને કેલ્શિયમનું સંયોજન આ વાનગીનો મહત્વનું અંગ ગણી શકાય. ફાઇબર અને લોહ પણ આ વાનગીમાં મહત્વના રહ્યા છે. તમારી કાર્યશક્તિની જરૂરીયાત જ્યારે વરસમાં કેટલાક મહીના અધિક માત્રામાં હોય છે, ત્યારે આ દહીં-ચણાની સબ્જી જરૂરથી તમને જોઇતા પ્રમાણમાં તે પૂરી પાડે એવી છે.
Method- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, રાઇ, તમાલપત્ર, લાલ મરચાં અને હીંગ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાળા ચણા, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, મરચાં પાવડર, હળદર અને મીઠા સાથે ૨ કપ પાણી ઉમેરી લો.
- હવે પ્રેશર કુકરની ૩ સીટી સુધી ચણા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- હવે દહીં સાથે ચણાનો લોટ મેળવીને, આ મિશ્રણને રાંધેલા ચણામાં મેળવી લો. ઉભરો આવે તે પછી ૪ થી ૫ મિનિટ ધીમા તાપ પર રાંધી લો. આ મિશ્રણને સતત હલાવતા રહો, જેથી જ્યારે ઉભરો આવવા માંડે ત્યારે દહીં ફાટી ન જાય.
- કોથમીર વડે સજાવી તરત જ પીરસો.
હાથવગી સલાહ:- આ વાનગીમાં ચણાના બદલે ચોળાનો ઉપયોગ પણ તમે કરી શકો છો.
Other Related Recipes
દહીં, ચણાની સબ્જી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Foodsie,
May 22, 2014
Amazingly delicious!!! this tangy, creamy and thick subzi was great to taste... the slight crunch from the channa adds a diffrent dimension to the texture of the dish... indulge with hot ghee wale phulkas... im sure you will love it...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe