ઠંડાઇ સ્મૂધી | Thandai Smoothie ( Burgers and Smoothie Recipe)


દ્વારા


Added to 45 cookbooks   This recipe has been viewed 4710 times

ફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ હોય છે એટલે આ પીણું બાળકો કરતાં વડીલોને વધુ ભાવશે.

Add your private note

ઠંડાઇ સ્મૂધી - Thandai Smoothie ( Burgers and Smoothie Recipe) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૨ મોટા ગ્લાસ માટે
મને બતાવો મોટા ગ્લાસ માટે

સામગ્રી
૧/૨ કપ ઠંડાઇ સીરપ
૧/૨ કપ ઠંડું તાજું દહીં
૧/૨ કપ ઠંડા ફુલ ફેટ દૂધ સાથે ૧/૨ કપ તાજું દહીં મેળવેલું
૪ ટેબલસ્પૂન વેનિલા આઇસ્ક્રીમ
૧/૨ કપ બરફના ટુકડા

સજાવવા માટે
બદામ
વિધિ
    Method
  1. દૂધ-દહીંનું મિશ્રણ, ઠંડાઇ સીરપ, વેનિલા આઇસ્ક્રીમ અને બરફના ટુકડાને એક મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર સ્મૂધી તૈયાર કરો.
  2. આ સ્મૂધીને ૨ મોટા ગ્લાસમાં સપ્રમાણ રેડી લો.
  3. બદામ વડે સજાવીને તરત જ પીરસો.


Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews