Bookmark and Share   


15 ટામેટાનું પલ્પ  રેસીપી



Last Updated : Apr 18,2024


tomato pulp Recipes in English
टमाटर का पल्प रेसिपी - हिन्दी में पढ़ें (tomato pulp recipes in Hindi)

ટમેટાનું પલ્પ રેસીપી | tomato pulp recipes in Gujarati |  Indian recipes using tomato pulp in Gujarati |

ટમેટાના પલ્પનો ઉપયોગ કરીને ભારતીય વાનગીઓ |  tomato pulp recipes in Gujarati |  Indian recipes using tomato pulp in Gujarati |

ટમેટાના પલ્પનો ઉપયોગ કરીને ભારતીય શાક | Indian sabzis using tomato pulp in Gujarati |

1. મેથી મટર મલાઈ : મેથીની ભાજી સાથે વટાણાનું સંયોજન ખૂબજ પ્રખ્યાત છે કારણકે તે બન્ને સામગ્રી એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. તેમાં મેળવવામાં આવેલી મસાલા પેસ્ટ અને તે ઉપરાંત મેળવવામાં આવેલું તાજા સૂકા મસાલાનો પાવડર, ટામેટાનું પલ્પ અને બીજી બધી સામગ્રી એક અત્યંત મોહક વાનગી તમારા ટેબલ પર હાજર થાય છે જેનું નામ છે મેથી મટર મલાઇ. આ વાનગી નાન અથવા પૂરી સાથે પીરસી શકો

મેથી મટર મલાઈ | Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe

મેથી મટર મલાઈ | Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe

2. પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | palak paneer in Gujarati | with 24 amazing images.

પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | Palak Paneer, How To Make Homemade Palak Paneer Recipeપાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | Palak Paneer, How To Make Homemade Palak Paneer Recipe

પાલક પનીર ની રેસીપી માટે ટિપ્સ: ૧. પાલકને 2 થી 3 મિનિટ માટે બ્લાંચ કરો. જો તમે પાલકને લાંબા સમય સુધી ઉકાળ શો, તો પાલક તેનો રંગ ગુમાવી દેશે અને પાલક પનીરની ગ્રેવી કાળી પડી જશે. ૨. પાલકને તાજું કરવા માટે સ્ટ્રેનરને ઠંડા પાણીની નીચે હલાવો. આ પાલકની રંધાવાની પ્રક્રિયા બંધ કરે છે. પાલક પનીર રેસીપીમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તમે પાલકને વધારે પડતો પકવવા માંગતા નથી. ૩. અમે ગરમ મસાલાને શરૂઆતમાં ઉમેરતા નથી કારણ કે અગાઉ ઉમેરવાથી તે કડવું બનાવશે.

ટમેટાના પલ્પનો ઉપયોગ કરીને ભારતીય દાળ | Indian dals using tomato pulp in Gujarati | 

1. દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | dal makhani in gujarati | with 30 amazing photos. 

https://www.tarladalal.com/dal-makhani-gujarati-30900r

દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | Dal Makhani

દાલ મખની અથવા મા કી દાલ, પંજાબમાં જાણીતી રેસીપી છે, તેનું સરળ ટેક્સ્ચર અને મનોરમ સ્વાદ એક સ્વાદિષ્ટ પંજાબની વાનગી બનાવે છે. સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીયો વડે દાલ મખની રેસીપીનો આનંદ લો. 


Show only recipe names containing:
  

Kachhe Kele Ke Kofte in Gujarati
Recipe# 30956
05 Sep 23
 by  તરલા દલાલ
No reviews
મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અ ....
Gatte ki Sabzi Recipe in Gujarati
Recipe# 3879
03 Apr 23
 by  તરલા દલાલ
No reviews
ઘટ્ટા એટલે ચણાના લોટના ડપકા, જેને સૂકા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવી લીધા પછી તેને બાફીને નાના નાના ટુકડા કરવામાં આવે. આમ બનતા ઘટ્ટાનો ઉપયોગ વિવિધ વાનગી જેવી કે ઘટ્ટાની સબ્જી, ઘટ્ટાનો પુલાવ વગેરેમાં કરી શકાય છે. આ વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ કરીને દહીંવાળી મસાલેદાર ગ્રેવી બનાવવામાં આવી છે જે એવી મજે ....
Tomato Rice( South Indian Recipes ) in Gujarati
Recipe# 32889
15 Jul 17
 by  તરલા દલાલ
No reviews
આ મસાલેદાર અને તીખા ભાત લંચ બોક્સમાં ભરવા માટે તો બરોબર ગણાય એવા છે અને નાના મોટા સૌને ભાવે એવા પણ છે. આ ટમેટાવાળા ભાતને પાપડ સાથે કે પછી નાળિયેરની પચડી સાથે, તમને ફાવે તે રીતે ખાઓ પણ તેનો સ્વાદ એવો મજેદાર છે કે તેમાં મેળવેલા મસાલા અને ટમેટા એક બીજાને પૂરક પૂરવાર થાય છે. સામાન્ય મસાલા સાથે પારંપ ....
Dal Makhani in Gujarati
Recipe# 30900
01 Aug 22
 by  તરલા દલાલ
No reviews
દાલ મખની | દાલ મખની બનાવવાની રીત | ઢાબા જેવી દાલ મખની | પંજાબી દાલ મખની | dal makhani in gujarati | with 30 amazing photos. દાલ મખની અથવા
Palak Paneer, How To Make Homemade Palak Paneer Recipe in Gujarati
Recipe# 30899
10 Feb 20
 by  તરલા દલાલ
No reviews
પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | palak paneer in Gujarati | with 24 amazing images. પાલક પનીર ની રેસીપી માટે ટિપ્સ: ૧. પાલકને 2 થી 3 મ ....
Kathal ki Subzi, Jack Fruit Curry in Gujarati
Recipe# 4316
15 May 23
 by  તરલા દલાલ
No reviews
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....
Phoolgobhi Aur Mutter Ki Kari ( Rotis and Subzis) in Gujarati
Recipe# 253
25 Oct 16
 
by  તરલા દલાલ
No reviews
આ ફૂલકોબી અને વટાણાની કરીમાં ઉમેરવામાં આવેલી કાજૂ, નાળિયેર, ખસખસ અને દહીંની પેસ્ટ તેને શાહી અંદાઝ આપે છે, જ્યારે બીજી બાજુ ટમેટાના પલ્પનો ઉમેરો આ મલાઇદાર કરીને વધુ મજેદાર બનાવે છે. આ કરી જ્યારે રોટી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
Mexican Tacos, Vegetarian Tacos Recipe in Gujarati
Recipe# 2442
22 Jun 21
 by  તરલા દલાલ
No reviews
મેક્સીકન ટાકોઝ રેસીપી | વેજીટેરીઅન ટાકોઝ | ભારતીય સ્ટાઇલ મેક્સીકન ટાકોઝ | mexican tacos in gujarati | with 50 amazing images. મેક્સીકન ટાકોઝ રેસીપી એ પ્રથમ વસ્તુ ....
Methi Mutter Malai, Punjabi Methi Matar Malai Recipe in Gujarati
Recipe# 275
21 Jan 22
 by  તરલા દલાલ
મેથીની ભાજી સાથે વટાણાનું સંયોજન ખૂબજ પ્રખ્યાત છે કારણકે તે બન્ને સામગ્રી એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. તેમાં મેળવવામાં આવેલી મસાલા પેસ્ટ અને તે ઉપરાંત મેળવવામાં આવેલું તાજા સૂકા મસાલાનો પાવડર, ટામેટાનું પલ્પ અને બીજી બધી સામગ્રી એક અત્યંત મોહક વાનગી તમારા ટેબલ પર હાજર થાય છે જેનું નામ ....
Malai Kofta Curry, Creamy Kofta Curry in Gujarati
Recipe# 255
21 Nov 16
 by  તરલા દલાલ
આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી જશે જેથી તમારી સ્વાદની ઇંદ્રિયો જાગૃત થઇ જશે. આવા આ નરમ કોફ્તા સામાન્ય રીતે બનતા પનીરવાળા કોફ્તા કરતાં તાજા નાળિયેર અને બટાટા વડે બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત અહીં બનાવેલી ગ્રેવી ખરેખર જૂદી છે ....
Masala Chawli in Gujarati
Recipe# 3883
20 Mar 23
 
by  તરલા દલાલ
No reviews
શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
Masale Wali Turai, Turai ki Sabzi in Gujarati
Recipe# 6434
23 Aug 20
 
by  તરલા દલાલ
No reviews
કોઇક શાક ઘણા આરોગ્યદાઇ હોય છે, પણ આપણે આપણા જમણમાં તેનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ. તુરીયા તેમાંનો એક દાખલો ગણી શકાય. તુરીયા જો કે પૌષ્ટિક તો છે પણ, તેનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ છીએ કારણકે તે અતિ નરમ, પોચા અને એક અલગ પ્રકારની સુવાસ ધરાવે છે. અહીં અમે ....
Mixed Vegetables Coconut Curry, Sabzi ka Salan in Gujarati
Recipe# 257
09 Jul 21
 by  તરલા દલાલ
મિક્સ વેજીટેબલ નાળિયેર નું શાક | સબ્જીનું સાલન | નાળિયેર દૂધમાં મિકસ વેજીટેબલ કરી | mixed vegetables coconut curry in Gujarati | with 40 amazing images. એક ખૂશ્બુદાર વાનગી જેમાં સારા પ્રમાણ ....
Layered Corn and Spinach Rice with Tomato Sauce in Gujarati
Recipe# 74
21 Feb 19
 by  તરલા દલાલ
No reviews
આ વાનગી બનાવવા તમને જરૂરથી થોડો વધુ સમય લાગશે પણ એક વખત તે તૈયાર થઇને મોંઢામાં પાણી છુટી જાય એવી વાનગી તમારી સામે દેખાશે ત્યારે તમને તમારી મહેનત જરૂરથી લેખે લાગી એવી લાગણી ઉત્પન થશે. તમારા કુંટુબીજનો જ્યારે તેનો દેખાવ, તેનો સ્વાદ અને તેની સુવાસને માણશે ત્યારે જરૂરથી વાહ વાહ પોકારી ઉઠશે. તાજું તૈ ....
Vegetable Jalfrezi in Gujarati
Recipe# 2175
17 Jun 22
 by  તરલા દલાલ
No reviews
વેજીટેબલ જાલફ્રેઝી | હેલ્દી પંજાબી વેજીટેબલ જાલફ્રેઝી | vegetable jalfrezi recipe in gujarati. વેજીટેબલ જાલફ્રેઝી એ એક લોકપ્રિય પંજાબી વેજીટેબલ જલફ્રેઝી સબ્જી છે. વેજીટ ....
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?