Bookmark and Share   


6 ખમણેલો ગોળ  રેસીપી



Last Updated : Jul 02,2020


कसा हुआ गुड़ रेसिपी - हिन्दी में पढ़ें (grated jaggery recipes in Hindi)

Show only recipe names containing:
  

Jaggery Pancakes in Gujarati
Recipe# 38425
10 Mar 16
 by  તરલા દલાલ
મનને લલચાવે એવું આ તીખું મીઠું પૅનકેક છે જે ઝટપટ બનતા ચોખાના ખીરામાં ગળપણ આપતા ગોળ અને તીખાશ આપતી લીલા મરચાંની પેસ્ટ વડે બનાવવામાં આવ્યું છે. સફેદ સાકરની સરખામણીમાં ગોળ વધારે રંગીન અને સ્વાદભર્યું હોય છે તેથી તે રાંધતી વખતે આ ગોળના પૅનકેકમાં એવી તીવ્ર સુગંધ પ્રસારે છે કે તમારા કુંટુંબીજનો રસોડામાં આ ....
Golpapdi, Gujarati Gol Papdi Recipe in Gujarati
Recipe# 636
17 Mar 20
 
by  તરલા દલાલ
ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણ ....
Tomato Shorba (  Desi Khana) in Gujarati
Recipe# 1455
25 Jun 20
 by તારલા દલાલ
ટમેટા અને નાળીયેરના દૂધ વડે બનતુ આ ટમેટાનો શોરબા સ્વાદમાં થોડું તીખું ગણાય કારણ કે તેમાં જીરૂ અને લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. છતા તેમા થોડું ગોળ મેળવવાથી તે મીઠાસ પડતું બની ટમેટાની ખટ્ટાશ ઓછી કરી આ સૂપને વધુ સ્વાદીષ્ટબનાવે છે.
Palak Chana Dal in Gujarati
Recipe# 22166
16 Apr 20
 by  તરલા દલાલ
આ એક મહારાષ્ટ્રીય વાનગી છે, જેમાં થોડા ફેરફારથી તેને વધુ પૌષ્ટિક બનાવવામાં આવી છે. પાલક આ વાનગીમાં વિટામીન-એ નો ઉમેરો કરે છે, જ્યારે ચણાની દાળ કૅલ્શિયમ, ફોલિક ઍસિડ અને ફાઈબર જેવા પોષકતત્વોનો ઉમેરો કરે છે. અહીં ચણાની દાળને રાંધતી વખતે ધ્યાન રાખવું કે તે, વધારે ન રંધાઈ જાય, કારણ કે અહીં દાળ છુટ્ટી ....
Methi Papad ( Gujarati Recipe) in Gujarati
Recipe# 600
20 Feb 20
 by  તરલા દલાલ
અહીં મેથીના દાણાને પાપડની સાથે એક મજેદાર મીઠી અને તીખી ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. મેથીના દાણામાં રહેલા ઉત્તમ ઔષધીય ગુણધર્મોનો ફાયદા તો છે જ, પણ તે ઉપરાંત વધુમાં તેમાં સારા પ્રમાણમાં લોહતત્વ છે અને તે સાથે તે શરીરને શીતળતા પણ આપે છે. સામાન્ય રીતે આપણે કોઇપણ વાનગીમાં મેથીના એક-બે ચમચી જેટલા જ દાણા ....
Spicy Chapati Cooked in Buttermilk in Gujarati
Recipe# 4676
04 May 16
 
by  તરલા દલાલ
આગલા દિવસની વધેલી રોટી ને પરંપરાગત વઘાર અને તાજી છાસ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે જે તમે સવાર અથવા ગમે તે સમયે ભૂખ લાગે ત્યારે ખાઇ શકો છો. કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર એવી આ વાનગી બનાવતી વખતે રીત ક્રમાંક ૩ ના સમયે જો તમે વિટામિનથી ભરપૂર એવા શાકભાજી ઉમરેશો તો તેની પૌષ્ટિક્તા વધશે.
Subscribe to the free food mailer

No Bake Desserts

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?