34 સમારેલું આદુ રેસીપી
Last Updated : Jan 12,2021
26 સમારેલું આદુ રેસીપી, chopped ginger recipes in Gujarati |
Goto Page:
1 2
Recipe# 534
03 Jan 21
અડઇ by તરલા દલાલ
No reviews
અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તેલ અને શેકેલી દાળથી રસાળ મહેક અને સારી એવી દેશી ખુશ્બુ પણ મળી રહે છે.
સામાન્ય ઢોસા કરતાં આ ઢોસા વધુ તૃપ્તા આપે છે એટલે સવારના નાસ્તા માટે તેને શ્રેષ્ટ ગણી શકાય. આ અડઇ ઢોસાને વધુ તીવ્ર બનાવવા હોય તો તેમાં કાંદા ....

Recipe #534
અડઇ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22789
05 Nov 20
આલુ મેથી ની રેસીપી by તરલા દલાલ
આ
આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મ ....

Recipe #22789
આલુ મેથી ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1505
23 Jul 18
ક્વીક બ્રેડ સ્નૅક by તરલા દલાલ
ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે.
Recipe #1505
ક્વીક બ્રેડ સ્નૅક
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 32870
01 Jun 17
કાકડીની પચડી by તરલા દલાલ
No reviews
કેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કાકડીનો રાઇતો અહીં
દક્ષિણ ભારતીય રીતે એટલે કે સાંતળેલા કાંદા, લીલા મરચાં અને મધુર સુંગધી વઘાર વડે તૈયાર કરવામાં આવ્યો છે. આ દરરોજનો રાઇતો નથી, પણ તેની લહેજતદાર ખુશ્બુ અને બનાવટ તેને ખાસ બનાવે છે. આ દક્ ....

Recipe #32870
કાકડીની પચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 35081
05 Apr 18
Recipe #35081
ગાજર મેથીની સબ્જી ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4108
27 Jan 17
ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ by તરલા દલાલ
No reviews
બધાને વેજીટેબલ ક્લિઅર સૂપ તો ગમે જ છે, પણ અમે અહીં તેનું ચાઇનીઝ રૂપાંતર બનાવીને રજૂ કર્યું છે જે સૌમ્ય કોન્ટીનેટલ સૂપની પદ્ધતિથી એકદમ અલગ જ છે. વિવિધ શાક જેવા કે બ્રોકોલી, બીન સ્પ્રાઉટસ્ થી માંડીને આદૂ અને લસણ વગેરે ઉમેરીને આ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ બનાવ્યું છે, જે ચાઇનીઝ રાંધણકળાનો અસલ રૂપ છે. ક ....

Recipe #4108
ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22771
13 Jan 20
ચીલી પોટેટો by તરલા દલાલ
ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બના ....

Recipe #22771
ચીલી પોટેટો
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22446
30 Mar 18
ચોળાની ભાજી અને મસૂરની દાળ by તરલા દલાલ
No reviews
કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુ ....

Recipe #22446
ચોળાની ભાજી અને મસૂરની દાળ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 41657
25 Oct 20
જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી by તરલા દલાલ
No reviews
જેકફ્રૂટ કોફતા કરી |
કથલ કોફતા કરી |
jackfruit kofta curry recipe in gujarati.
જ્યારે જેકફ્રૂટની મોસમ હોય છે, ત્યારે દરેક જણ ફળ લેવા માટે આવે છે, કાચો જેકફ્રૂટ એક ગામઠી સ્વાદ ધરાવે છે, ને જો યોગ્ય રીતે નિયંત્રિત કરવ ....

Recipe #41657
જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4372
12 Dec 20
ઝુનકા by તરલા દલાલ
No reviews
પારંપારિક મહારાષ્ટ્રના આ તીખાશવાળા ઝુનકાને ઘણા લોકો સૂકા પીઠલાનું રૂપાંતર માને છે. આમ તો આ ઝુનકા કરી જેવી જ છે જેમાં આદૂ, લીલા મરચાં, લસણ, કાંદા અને કોથમીરનો ભરપુર ઉપયોગ કરી સુગંધી વઘાર કરવામાં આવ્યું છે. જો કે તેમાં વિવિઘ મસાલાનો ઉપયોગ થયો છે, છતાં વઘારમાં કડી પત્તાનો ઉમેરો તેને ચડિયાતું મધુર સુગંધ ....

Recipe #4372
ઝુનકા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 279
05 Apr 18
તાજી મશરૂમની કરી by તરલા દલાલ
મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે.
અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....

Recipe #279
તાજી મશરૂમની કરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 273
21 Oct 16
તીખી મકાઇની ભાજી by તરલા દલાલ
આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. આ વાનગીમાં ઉમેરવામાં આવેલી શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેનો સ્વાદ ખૂબજ અનોખો છે, જેનો અહેસાસ તમને આ તીખી મકાઇની ભાજીનો પ્રથમ કોળીયો ....

Recipe #273
તીખી મકાઇની ભાજી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 33251
23 Mar 20
દૂધીનો રાઇતો ની રેસીપી by તરલા દલાલ
No reviews
દૂધીની પોષણ શક્તિ અને પ્રોટીનયુક્ત દહીંનો સંગાથ એટલે ખાઇપીને મોજ માણવાનો અનેરો આનંદ તમને આ એક વસ્તુ વડે બનતા રાઇતામાં મળશે. જો તમને ચિંતા થતી હોય કે એકલી દૂધીનો રાઇતો તો નરમ માવા જેવો થશે, પણ અહીં તેમાં વિચારીને કરેલા થોડા ફેરફાર તમને વધુ આનંદીત કરે એવા છે. કાંદા, લીલા મરચાં અને આદૂની સાથે દૂધીને રા ....

Recipe #33251
દૂધીનો રાઇતો ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38459
04 Feb 18
નવાબી કેસર કોફ્તા by તરલા દલાલ
No reviews
આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે.
તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....

Recipe #38459
નવાબી કેસર કોફ્તા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 32871
10 Feb 20
નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો by તરલા દલાલ
No reviews
જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....

Recipe #32871
નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1554
27 Mar 16
પંચકુટી દાળ by તરલા દલાલ
નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.
Recipe #1554
પંચકુટી દાળ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 86
02 Mar 20
પનીર ઇન મંચુરીયન સૉસ by તરલા દલાલ
આખા દીવસના થાક પછી જો આરામ કરવાની ઇચ્છા થાય, ત્યારે ફ્રાઇડ રાઇસ સાથે ચીલી ગાર્લિક સૉસ અથવા ટમૅટો કેચપ કે પછી વધુ ઉત્સાહ આપે એવી વાનગીનો અનુભવ કરવો હોય તો આ સ્પાઇસી પનીર ઇન મંચુરીયન સૉસ તમારા માટે વધુ અનુકુળ રહેશે. પનીર અને તેની સાથે મેળવેલી અન્ય વસ્તુઓ એવી ઝટપટ મજેદાર વાનગી બનાવે છે કે જીભ પર તેનો સ ....

Recipe #86
પનીર ઇન મંચુરીયન સૉસ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4316
12 May 19
ફણસની સબ્જી ની રેસીપી by તરલા દલાલ
No reviews
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે.
ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે.
આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....

Recipe #4316
ફણસની સબ્જી ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 37059
29 Mar 16
બટાટા અને પનીરની ચાટ by તરલા દલાલ
મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
Recipe #37059
બટાટા અને પનીરની ચાટ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 42122
07 Feb 19
બ્રેડ ઉત્તાપમ by તરલા દલાલ
No reviews
એકાએક તમને કંઇ ગરમ નાસ્તો ખાવાની તીવ્ર ઇચ્છા થઇ આવે, પણ પછી યાદ આવે કે તેના માટેની કોઇ આગળથી તૈયારી તો કરી જ નથી, એવા વખતે જો ગરમ અને સુંવાળા ઉત્તાપા ખાવાની ઇચ્છા થાય તો તે માટે ખીરૂં તો હાજર હોવું જોઇએ.
અહીં તમારી આ તકલીફ દૂર કરવા રવા તથા બ્રેડનું ખીરૂં તૈયાર કરી ઇન્સટંટ બ્રેડ ઉત્તાપમ બનાવવાની ર ....

Recipe #42122
બ્રેડ ઉત્તાપમ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4322
23 Nov 20
Recipe #4322
મટર પનીર બટર મસાલા રેસીપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બટર મસાલા | પંજાબી પનીર મટર
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 32683
17 Sep 19
મેદૂ વડા by તરલા દલાલ
દક્ષિણ ભારતીય લોકોની સવારના નાસ્તાની ડીશમાં ઇડલી, ઢોસા, પોંગલ કે ઉત્તાપા ભલે હોય પણ જો તેની ડીશમાં કરકરા સ્વાદિષ્ટ અને પ્રોટીનયુક્ત અડદની દાળના મેદૂ વડા ન હોય તો તેમનો સવારનો નાસ્તો અધૂરો ગણાય છે. ખરેખર તો જો તમે કોઇ દક્ષિણ ભારતીય હોટલમાં સવારના નાસ્તા માટે જાવ, ભલે તે પછી કોઇ નાના ગામડાની હોટલ હોય, ....

Recipe #32683
મેદૂ વડા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 3883
02 Apr 18
મસાલેદાર ચોળા ની રેસીપી by તરલા દલાલ
No reviews
શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
Recipe #3883
મસાલેદાર ચોળા ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22370
07 Sep 18
મિક્સ દાળ ની રેસીપી by તરલા દલાલ
No reviews
તીખાશ વગર પણ દાળનો સ્વાદ મસ્ત મજેદાર બની શકે છે તેની સાબીતી છે આ મિક્સ દાળ. ત્રણ પ્રકારની દાળનું સંયોજન અને તે ઉપરાંત ટમેટા, કાંદા અને બીજી વસ્તુઓ વડે આ દાળની ખુશ્બુ તમે માની ન શકો એવી મજેદાર બને છે. તીખાશવાળી વસ્તુથી શરીરમાં એસિડીટી વધે છે, પણ આ દાળમાં ફક્ત નામ પૂરતા લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. ....

Recipe #22370
મિક્સ દાળ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.