This category has been viewed 4561 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન
11

રાજસ્થાની વ્યંજન રેસીપી



Rajasthani - Read in English
राजस्थानी व्यंजन - हिन्दी में पढ़ें
Show only recipe names containing:
  

Recipe Image
Recipe# 40033
21 Dec 16
કેસર પેંડા - Kesar Peda by  તરલા દલાલ
કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો. અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને એક દિવસ ઠંડા પાડવા રાખવાના છે. તેનું મિશ્રણ જ્યા ....
Recipe Image
Recipe# 3857
15 Dec 16
કાલમી વડા - Kalmi Vada, Rajashtani Kalmi Vada by  તરલા દલાલ
રાજસ્થાની કાલમી વડા શીયાળાની ઠંડીમાં ચહા સાથે એક આદર્શ જોડી બનાવે છે, તે ઉપરાંત તે બનાવવામાં પણ બહુ સહેલા છે. ચણાની દાળનું અર્ધકચરું પીસેલું ખીરૂં અને તેમાં ઉમેરેલા લીલા મરચાં, કાંદા, ધાણા વગેરે સાથે બનતા આ કરકરા અને સ્વાદભર્યા વડા એ ....
Recipe Image
Recipe# 4389
21 Dec 16
ખસ્તા રોટી - Khasta Roti by  તરલા દલાલ
No reviews
આ રોટીમાં એક પારંપારિક સ્વાદ અને સુગંધ ઉપરાંત તેમાં એવો જોમ અને ઉત્સાહ પેદા કરવાની શક્તિ છે જે તમારા ડાઇનિંગ રૂમમાં એક બાદશાહી વાતાવરણ ઉભું કરશે. આ ખસ્તા રોટી આપણને આપણી દાદીમાંની યાદ જરૂરથી અપાવશે, કારણકે તેઓ કેટલા ધીરજ અને પ્રેમથી આપણા માટે રસોઇ કરતાં અને ત્યારનું જીવન કેટલું તણાવમુક્ત હતું. ....
Recipe Image
Recipe# 7469
21 Dec 16
ઘઉંની બીકાનેરી ખીચડી - Gehun ki Bikaneri Khichdi ( Diabetic Recipe) by  તરલા દલાલ
No reviews
દીલને ખુશ કરતી આ રાજસ્થાની ઘઉંની બીકાનેરી ખીચડી એવી સ્વાદિષ્ટ અને ભપકાદાર છે કે તે તમને સંપૂર્ણ જમણનો અહેસાસ અપાવશે. ચોખાના બદલે ઘઉંનો ઉપયોગ આ ખીચડીમાં ફાઇબર અને લોહતત્વનો ઉમેરો કરે છે, જ્યારે તેમાં સમાન પ્રમાણમાં ઘી અને તેલનો ઉપયોગ તેની પ ....
Recipe Image
Recipe# 3879
21 Dec 16
ઘટ્ટાની કઢી - Gatte ki Kadhi, Marwadi Gatte Ki Kadhi Recipe by  તરલા દલાલ
No reviews
ઘટ્ટા એટલે ચણાના લોટના ડપકા, જેને સૂકા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવી લીધા પછી તેને બાફીને નાના નાના ટુકડા કરવામાં આવે. આમ બનતા ઘટ્ટાનો ઉપયોગ વિવિધ વાનગી જેવી કે ઘટ્ટાની સબ્જી, ઘટ્ટાનો પુલાવ વગેરેમાં કરી શકાય છે. આ વાનગીમાં સૂકા મસાલાનો ઉપયોગ કરીને દહીંવાળી મસાલેદાર ગ્રેવી બનાવવામાં આવી છે જે એવી મજે ....
Recipe Image
Recipe# 3898
15 Dec 16
ટમેટાની લૌંજી - Tamatar ki Launji by  તરલા દલાલ
મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા ઓછી મહેનતે તૈયાર થાય છે. તેમાં રાઇનું સાદું વઘાર અને ઉપર છાંટેલા મસાલા પાવડર ટમેટાને વધુ મહત્વનું રૂપ આપે છે. અહીં કદાચ એમ પણ હોય કે ચૂંટેલા મસાલા અને ઝટપટ બનાવવાની રીત જ ટમેટાની ખુશ્બુ જાળવી તેને ખટ ....
Recipe Image
Recipe# 38881
12 Sep 16
બેજાર રોટી - Bejar Roti by  તરલા દલાલ
બેજાર રોટી એક પારંપારીક રાજસ્થાની રોટી છે જે મિક્સ વેજીટેબલ અથવા પનીરની ભાજી સાથે માણવામાં આવે છે, પણ તમે તેને દાળ અથવા કઢી સાથે પણ પીરસી શકો છો. ત્રણ લોટના સંયોજન વડે બનતી આ પ્રોટીનયુક્ત રોટી એર્નજી અને ફાઇબર પણ ધરાવે છે જેથી તેની ગણતરી એક યોગ્ય પૌષ્ટિક આહારમાં કરી શકાય. આ રોટીમાં જીરા, લીલા મરચાંન ....
Recipe Image
Recipe# 39646
23 Aug 17
બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી - Bajra, Whole Moong and Green Pea Khichdi by  તરલા દલાલ
No reviews
તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર ....
Recipe Image
Recipe# 3894
21 Dec 16
બાજરાની ખીચડી - Bajra Khichdi ( Rajasthani) by  તરલા દલાલ
No reviews
જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે. રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પ ....
Recipe Image
Recipe# 39147
30 Mar 16
મકાઇની રોટી - Makai Ki Roti ( Kadhai and Tava Delights) by  તરલા દલાલ
No reviews
મકાઇની રોટીનો કરકરો અહેસાસ તેને અનોખીં બનાવે છે. તમારા જમવાના કે નાસ્તાના મેનુમાં, મકાઇની રોટી હમેશાં એક શક્તિ આપે એવી વાનગી બને છે. વધારે શું જોઇએ. . . તમારે બહુ મહેનત કરીને સાથે પીરસવા બીજી કોઇ વાનગીઓ પણ બનાવવાની જરૂર નથી. તમે તેને ખાલી દહીં અને અથાણાં સાથે પીરસો તો એક ભપકાદાર જમણ બને છે.
Recipe Image
Recipe# 22400
06 Nov 16
મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી - Missi Rotis, Rajasthani Missi Roti 
by  તરલા દલાલ
No reviews
મિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી. કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે ....
Subscribe to the free food mailer

Awesome Ideas for Your Lunch Box

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?