This category has been viewed 2042 times

 ઝટ-પટ વ્યંજન
7

ઝટ-પટ ચટણી રેસીપી



Show only recipe names containing:
  

Recipe Image
Recipe# 1653
17 Feb 17
નાળિયેરની ચટણી - Coconut Chutney ( Idlis and Dosas) by  તરલા દલાલ
No reviews
નાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય. જો તમારી પાસે ખમણેલું નાળિયેર હાજર હોય તો આ નાળિયેરની ચટણી તમે એક મિનિટમાં તૈયાર કરી નાસ્તાની પ્રખ્યાત ડીશ ....
Recipe Image
Recipe# 1467
26 Mar 16
નાળિયેરની ચટણી - Coconut Chutney ( Desi Khana) by  તરલા દલાલ
No reviews
જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.
Recipe Image
Recipe# 41383
01 Jun 17
મલગાપડી પાવડર, દક્ષિણ ભારતીય ગન પાવડર - Malgapodi Powder, South Indian Gun Powder Recipe by  તરલા દલાલ
No reviews
આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાવડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાવડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ....
Recipe Image
Recipe# 1657
27 Jan 17
મૈસુર ચટણી - Mysore Chutney, South Indian Mysore Chutney by  તરલા દલાલ
No reviews
કન્નડ વાનગીઓમાં સામાન્ય રીતે માફકસર નાળિયેર અને ગોળનો ઉપયોગ ઘણી ચટણીઓમાં થાય છે. અહીં આ મૈસુર ચટણીમાં પણ આ વસ્તુઓ સાથે દાળ, આમલી અને મસાલાનું મિશ્રણ છે. આ ચટણીને ઢોસા પર પાથરી, પછી તેની પર બટાટાની ભાજી પાથરીને મજેદાર મૈસુર મસાલા ઢોસા બનાવી શકાય છે.
Recipe Image
Recipe# 2360
16 Feb 16
મીઠી ચટણી - Sweet Chutney ( Desi Khana ) by  તરલા દલાલ
No reviews
આ મીઠી ચટણી કોઇપણ પ્રકારનાં ચાટમાં અનિવાર્ય ગણાય એવી છે. કોઇપણ નાસ્તો પીરસવો હોય ત્યારે પણ આ ચટણી નાસ્તાને સંપૂર્ણ બનાવવા માટે પીરસવી જરૂરી બની રહે છે, કારણકે આ ચટણી દરેક નાસ્તા સાથે મળી જાય એવી છે.
Recipe Image
Recipe# 1468
26 Mar 16
લીલી ચટણી - Green Chutney ( Chutney ) by  તરલા દલાલ
No reviews
કોથમીર અને નાળિયેરની આ લીલી ચટણી તમને તાજગી આપનારી છે. તે ઢોકળા જેવી નાસ્તાની વાનગી સાથે કે કોઇ બીજી નાસ્તાની વાનગી સાથે માણી શકાય એવી મજેદાર છે.
Recipe Image
Recipe# 33294
13 Jul 17
સૂરણનો રાઇતો, ફરાળી વાનગી - Yam Raita, Farali Suran Raita Recipe 
by  તરલા દલાલ
No reviews
કાકડીનો રાઇતો બનાવવાની ઇચ્છાથી જો તમે આગળ વિચારો, તો આ સૂરણનો રાઇતો તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતો આ રાઇતો જુની પરંપરાગત રીતથી અલગ છે જે તમને જરૂરથી ગમશે.
Subscribe to the free food mailer

Dazzling Dinners for All Five Weekdays! Kadai Paneer with Butter Naan, or Idli with Sambhar??

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Your Rating


Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?