This category has been viewed 1931 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન
9

ગુજરાતી સવારના નાસ્તાની રેસીપી રેસીપી


Last Updated : Sep 26,2020



Gujarati Breakfast - Read in English
गुजराती ब्रेकफास्ट रेसिपी - हिन्दी में पढ़ें (Gujarati Breakfast recipes in Hindi)

ગુજરાતી સવારના નાસ્તાની રેસીપી, Gujarati Breakfast Recipes in Gujarati

Show only recipe names containing:
  

Moong Dal Dhokla in Gujarati
Recipe# 2874
13 Jun 20
 
by  તરલા દલાલ
No reviews
ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે. તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોક ....
Masala Khakhra, Whole Wheat Masala Khakhra Recipe in Gujarati
Recipe# 3560
13 Jun 20
 by  તરલા દલાલ
No reviews
મસાલા ખાખરા તો એવી વાનગી છે જેને હું સારા એવા પ્રમાણમાં બનાવીને હવાબંધ પાત્રમાં ભરી રાખું છું અને જ્યારે ભૂખ લાગે ત્યારે તેનો આનંદ માણું છું. ખાખરા લાંબો સમય સુધી તાજા રહે છે અને લૉ કેલરી નાસ્તાની વાનગીલૉ કેલરી નાસ્તાની વ ....
Methia Keri, Gujarati Mango Pickle Recipe in Gujarati
Recipe# 3432
25 May 20
 by  તરલા દલાલ
ઉનાળો આવે એટલે અથાણા બનાવવાનો સમય આવે! તો આ ચટાકેદાર મેથીયા કેરીનું અથાણું બનાવવાની તક ચુક્તા નહીં. તાજી કાચી કેરી અને વિશેષ અને તાજા મિક્સ મસાલા વડે બનાવેલું આ એક એવું અથાણું છે જે તમારા કોઇપણ જાતના જમણને લહેજત આપશે. પરંતુ તેને બનાવવામાં તમે ઉતાવળ નહીં કરતાં. તેને બનાવવાની દરેક પદ્ધતિ પૂર્ણ રીતે અન ....
Amiri Khaman, Gujarati Sev Khamani Recipe in Gujarati
Recipe# 550
08 Apr 20
 by  તરલા દલાલ
No reviews
અમીરી ખમણ | ગુજરાતી સેવ ખમણી રેસીપી | સુરતી સેવ ખમણી | amiri khaman recipe in gujarati અમીરી ખમણ એક મસાલેદાર ચા ના સમય નો નાસ્તો, જેમાં લસણ નો વઘાર અને દાડમ અને ન ....
Sprouts Dhokla in Gujarati
Recipe# 39007
20 Feb 20
 
by  તરલા દલાલ
No reviews
ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે. આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ....
Buckwheat Dhokla, Faraal Buckwheat Dhokla in Gujarati
Recipe# 3547
13 Feb 19
 
by  તરલા દલાલ
No reviews
આ કુટીના દારાના ઢોકળા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને બનાવવામાં પણ અતિ સરળ છે. કુટીના લોટના ખીરામાં છાસ, આદૂ અને લીલા મરચાં મેળવી નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થાય છે. જો કે કુટીના દારા ....
Rajma Dhokla in Gujarati
Recipe# 33277
04 Feb 19
 by  તરલા દલાલ
No reviews
એક અતિ મનગમતી વાનગી જેમાં પૌષ્ટિક સામગ્રીનો ઉપયોગ ઉપરાંત તેની પૌષ્ટિક્તા જળવાઇ રહે એ રીતે તેની બનાવવાની પધ્ધતિથી તૈયાર થતા આ ઢોકળા એટલા જ સ્વાદિષ્ટ પણ બને છે. ખરેખર કહીએ તો આ લોભામણા અને આકર્ષક રાજમા ઢોકળા સ્વાદમાં બેનમૂન છે. અતિ સરળ રીતે તૈયાર થતા ઢોકળા માટે રાજમાને પલાળીને બીજી વસ્તુઓ સાથે જ્યારે ....
Soya Khaman Dhokla in Gujarati
Recipe# 4657
01 Jul 16
 by  તરલા દલાલ
સામાન્ય રીતે ચણાના લોટના ખીરામાંથી બનતાં ખમણ ઢોકળામાં સોયાનો લોટ મેળવીને વધુ આરોગ્યદાયક સોયાના ખમણ ઢોકળા બને છે અને તેને કારણે આ દેશી નાસ્તામાં રહેલું લોહતત્વનું પ્રમાણ વધે છે. યાદ રાખજો કે સ્વાદિષ્ટ અને નરમ ઢોકળા બનાવવાની સફળ પ્રક્રિયા તેના ખીરાની સપ્રમાણ જાડાઇ અને ચોકસાઇથી કરેલા વઘારની રીત પર અધીન ....
Whole Wheat and Methi Khakhra in Gujarati
Recipe# 39290
26 Apr 16
 by  તરલા દલાલ
No reviews
વર્ષોથી ખાખરા એક આરોગ્યદાયક નાસ્તા માટે પ્રખ્યાત છે. તેનું કરકરૂપણું, સ્વાદ કે તેની ધીરેથી શેકવાની રીત, આપણે કહી નથી શકતા કે ખાખરા આટલા સ્વાદિષ્ટ કેમ બને છે. . . પણ તે હમેશાં એક ઉત્તમ નાસ્તો બને છે. આ ખાખરા બનાવવામાં ઘણો સમય લાગે છે પણ ફાઇબરથી ભરપૂર ઘઉં અને લોહતત્વથી ભરપૂર મેથીમાંથી બનતા અત્યંત આરોગ ....
Subscribe to the free food mailer

Dussehra Recipes

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?