This category has been viewed 1201 times
તહેવાર અને મિજબાનીના વ્યંજન > તહેવારના વ્યંજન > દિવાળીની રેસિપિ
9 દિવાળીમાં બનતી મીઠાઈની રેસિપિ રેસીપી
Last Updated : Jan 15,2021
Recipe# 41002
01 Jun 20
અખરોટનો શીરો - Walnut Sheera by તરલા દલાલ
તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્યો હશે, પણ અહીં એક સૌથી અલગ પ્રકારનો શીરો રજૂ કર્યો છે જેમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અખરોટના શીરાની બનાવટ, સ્વાદ અને સુગંધ તમને જરૂર લહેજત આપશે. તમારી ડીશમાં થોડા અખરોટનો શીરો થોડી સેકંડ રાખીને પછી તેનો સ્વાદ માણો ત્યા ....

Recipe #41002
અખરોટનો શીરો
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 40033
23 Sep 20
કેસર પેંડા - Kesar Peda by તરલા દલાલ
કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો.
અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને એક દિવસ ઠંડા પાડવા રાખવાના છે.
તેનું મિશ્રણ જ્યા ....

Recipe #40033
કેસર પેંડા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1521
12 Feb 16
ઑરેન્જ સંદેશ - Orange Sandesh ( Desi Khana ) by તરલા દલાલ
આ પનીરવાળી મીઠાઇ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગીમાં પ્રખ્યાત ખાટ્ટા ફળ, સંતરા, તેને તાજગી અને મસ્ત ખટ્ટાસ આપે છે, કે આ આકર્ષક ઑરેન્જ સંદેશની તમે ઉપેક્ષા જ નહીં કરી શકો.
Recipe #1521
ઑરેન્જ સંદેશ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 35789
01 Jun 20
શ્રીખંડ - Shrikhand ( Gujarati Recipe) by તરલા દલાલ
સાદા દહીંનું સ્વાદિષ્ટ વાનગીમાં જાદુઇ રૂપાંતર એટલે શ્રીખંડ. જેમાં કોઇપણ રાંધવાની ક્રીયા થતી નથી એવી આ વાનગી રવિવારના જમણમાં, તહેવારની વાનગીઓની સૂચિમાં અને તે ઉપરાંત ઉપવાસની ફરાળી વસ્તુઓમાં એક આદર્શ પ્રમાણભૂત વાનગી તરીકે પીરસી શકાય છે. જો તમે તેને આગળથી તૈયાર કરી ફ્રીજરમાં રાખી મૂકશો તો તે લગભગ ૧૫ દી ....

Recipe #35789
શ્રીખંડ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1989
15 Aug 19
ક્વીક કલાકંદ - Quick Kalakand by તરલા દલાલ
No reviews
કલાકંદ એક એવી મીઠાઇની વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઇ રહી છે. મૂળ એ ઉત્તર ભારતની વાનગી હોવા છતાં, આખા ભારતમાં જ નહીં પણ દુનીયામાં પણ એટલી જ પ્રખ્યાતી પામતી વાનગી રહી છે, તેનું એક જ કારણ છે - તેનો સ્વાદ. આ દૂધની મીઠાઇ જગતના કોઇપણ ભારતીય મીઠાઇની દુકાનમાં જરૂરથી જોવા મળશે.
અહ ....

Recipe #1989
ક્વીક કલાકંદ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2059
28 Sep 19
પીસ્તા ચોકો રોલ ની રેસીપી - Pista Choco Roll, Mithai Recipe by તરલા દલાલ
No reviews
તહેવારોમાં મીઠાઇનો આનંદ માણવાનું સૌને ગમે. અહીં તમને એક નવી મીઠાઇ જેમાં પીસ્તા અને ચોકલેટનું સંયોજન છે તેની રીત રજૂ કરી છે. ચોકલેટ અને પીસ્તાના અલગ-અલગ રંગનું સંયોજન એક મસ્ત મજેદાર અને નજરને ગમી જાય એવા આ
પીસ્તા ચોકો રોલ બને છે.
આ વાનગી બનાવવામાં અતિ સરળ છે અને તેને બન ....

Recipe #2059
પીસ્તા ચોકો રોલ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2063
28 Sep 19
Recipe #2063
માવા કેસર રોલ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 42242
31 Aug 20
ઍલા અડા, મીઠા ભાતના પૅનકેક - Ela Ada Recipe, Sweet Rice Pancake by તરલા દલાલ
No reviews
ઍલા અડા કેરાલાની એક પારંપરિક મીઠી મજેદાર વાનગી છે, જેમાં ચોખાના લોટના પૅનકેકને કેળના પાનમાં વીંટાળીને બાફવામાં આવે છે.
અહીં અમે આ ઍલા અડાને નાળિયેર અને ગોળના પૂરણ વડે બનાવવાની રીત રજૂ કરી છે. કોઇ ખાસ પ્રસંગે તેના પૂરણમાં ફણસના પલ્પનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
ઍલા એટલે પાંદડું અને આ મીઠા ચોખાના ....

Recipe #42242
ઍલા અડા, મીઠા ભાતના પૅનકેક
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1527
27 Mar 16
સફરજનની રબડી - Apple Rabdi, Seb Rabri, Apple Rabadi by તરલા દલાલ
No reviews
પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
Recipe #1527
સફરજનની રબડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.