This category has been viewed 4986 times
વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન
10 બંગાળી વ્યંજન રેસીપી
Last Updated : Sep 24,2020
Recipe# 40526
31 Mar 18
ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી - Quick Orange Sandesh by તરલા દલાલ
No reviews
એક સ્વાદિષ્ટ અને મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ વાનગીમાં દૂધ અને સંતરાનો ભિન્ન સ્વાદવાળી બે વસ્તુઓનું સંયોજન છે.
સંદેશ એક પૌરાણિક
બંગાળી મીઠાઇ છે જેમાં સંતરાના સ્કવૉશનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જેથી તેને એક અલગ જ પ્રકારનો સ્વ ....

Recipe #40526
ક્વીક ઓરેન્જ સંદેશ રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 40525
02 Apr 18
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી - Quick Rose Sandesh by તરલા દલાલ
No reviews
મોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે રોઝ કે ઓરેન્જની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ જ બની જાય છે. અહીં અમે ક્વીક રોઝ સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે જેમાં તૈયાર મળતા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે ....

Recipe #40525
ક્વીક રોઝ સંદેશ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1477
23 Feb 21
કાંદાની રોટી - Onion Roti by તરલા દલાલ
સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.
Recipe #1477
કાંદાની રોટી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4389
21 Dec 16
ખસ્તા રોટી - Khasta Roti by તરલા દલાલ
No reviews
આ રોટીમાં એક પારંપારિક સ્વાદ અને સુગંધ ઉપરાંત તેમાં એવો જોમ અને ઉત્સાહ પેદા કરવાની શક્તિ છે જે તમારા ડાઇનિંગ રૂમમાં એક બાદશાહી વાતાવરણ ઉભું કરશે.
આ ખસ્તા રોટી આપણને આપણી દાદીમાંની યાદ જરૂરથી અપાવશે, કારણકે તેઓ કેટલા ધીરજ અને પ્રેમથી આપણા માટે રસોઇ કરતાં અને ત્યારનું જીવન કેટલું તણાવમુક્ત હતું.
....

Recipe #4389
ખસ્તા રોટી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 260
26 Nov 16
ઝટપટ રીંગણાની સબ્જી - Jhat-pat Baingan Subzi by તરલા દલાલ
No reviews
રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે.
આ ભાજીમાં રીંગણાની સ્લાઇસ પર મીઠું ભભરાવીને મૂકી રાખ્યા બાદ રાંધવાથી તે ઝટપટ તો બને છે અને સાથે-સાથે બહુ જ સહેલાઇથી પણ બને છે.
આ શાક જ્યારે

Recipe #260
ઝટપટ રીંગણાની સબ્જી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4394
13 Apr 20
પૂરી - Puris ( How To Make Pooris ) by તરલા દલાલ
પૂરી એક ખૂબ જ પ્રખ્યાત
ભારતીય વાનગી છે જે તમે ગમે તે સમયે ખાઇ શકો છો. તમે તેને અલગ અલગ વાનગીઓ સાથે પીરસી નાસ્તાના સમયે અથવા જમણમાં ખાઇ શકો છો. પરંતુ, પૂરી બનાવવાની સાચી કળા જાણવી જરૂરી છે, જેથી તે સ્વાદિષ્ટ અને ફૂલેલી બને અને તે પણ વધારે પડતા ત ....

Recipe #4394
પૂરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1462
03 Apr 18
પાલકનું રાઈતું - Spinach Raita by તરલા દલાલ
પાલક અને દહીંનું જોડાણ પૌષ્ટિક ગણાય છે. એટલે આ પાલકના રાઈતાને પણ તેવું ગણી શકાય. મરી અને સાકર આ રાઈતાને સ્વાદીષ્ટ બનાવે છે. જ્યારે મરચાં તેને તીખાશ આપે છે. પાલકને બાફવાથી રાઇતું સહેલાઈથી તૈયાર થાય છે અને પેટ માટે પણ અનુકુળ બને છે.
Recipe #1462
પાલકનું રાઈતું
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38905
26 Nov 16
બંગાળી સ્ટાઇલના ભીંડા - Bengali Style Okra ( Rotis and Subzis) by તરલા દલાલ
જ્યારે કોઇ વાનગી સહેલાઇથી અને ઝટપટ તૈયાર થાય અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને ત્યારે તે જરૂરથી બધાને ગમી જાય.
એવી છે આ બંગાળી સ્ટાઇલની ભીંડાની ભાજી. અહીં રાઇ અને ખસખસ જેવી સાદી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સહેલાઇથી બધાના રસોડામાં હાજર હોય છે.
આ બન્નેનો પાવડર બનાવીને આ ભાજીમાં ઉમેરવામાં ....

Recipe #38905
બંગાળી સ્ટાઇલના ભીંડા
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1473
09 Jun 20
બટાટાની રોટી - Potato Rotis by તરલા દલાલ
આ બટાટાની રોટીમાં બાફીને ખમણેલા બટાટાનો ઉમેરો રોટીને એટલી નરમ બનાવે છે તેને મોઢામાં મૂક્તાની સાથેજ તે પીગળી જાય તેવો અહેસાસ આપે છે, તે સાથે તમારા રસોડામાં રહેલા જુના બટાટાનો વપરાશ આ રોટીમાં ઉપયોગી ગણાશે કારણકે જુના બટાટા વડે તે વધુ મજેદાર બને છે.
Recipe #1473
બટાટાની રોટી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1521
12 Feb 16
ઑરેન્જ સંદેશ - Orange Sandesh ( Desi Khana ) by તરલા દલાલ
આ પનીરવાળી મીઠાઇ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગીમાં પ્રખ્યાત ખાટ્ટા ફળ, સંતરા, તેને તાજગી અને મસ્ત ખટ્ટાસ આપે છે, કે આ આકર્ષક ઑરેન્જ સંદેશની તમે ઉપેક્ષા જ નહીં કરી શકો.
Recipe #1521
ઑરેન્જ સંદેશ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.