This category has been viewed 23394 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન
8

ગુજરાતી શાક વાનગીઓ રેસીપી


Last Updated : Mar 05,2024



Gujarati Shaak Sabzi - Read in English
गुजराती शाक ( सब्जी़ ) रेसिपी - हिन्दी में पढ़ें (Gujarati Shaak Sabzi recipes in Hindi)

સબ્જીની વાનગીઓ | ગુજરાતી સબ્જી | ગુજરાતી  શાક | Gujarati sabzi recipes in Gujarati language |

સબ્જીની વાનગીઓ | ગુજરાતી સબ્જી | ગુજરાતી  શાક | Gujarati sabzi recipes in Gujarati language |

શાક એ છે કે ગુજરાતીઓ તેમના સબઝીને કેવી રીતે બોલાવે છે. મસાલા, ગોળ અને ક્યારેક આમલીના અનોખા મિશ્રણ સાથે, શાકમાં ઘણી સ્વાદિષ્ટ જાતો હોય છે. ગુજરાતીઓ પણ તેમની વાનગીઓમાં વાલોરથી માંડીને કંદ સુધીના વિવિધ શાકભાજીનો ઉપયોગ કરે છે.

ગુજરાતી મિશ્ર શાકભાજી શાક | Gujarati Mixed Vegetable Shaak | 

 

ગુજરાતી બટેટાનું શાક | Gujarati potato vegetables in hindi |

1. બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી| batata nu shaak in gujarati | with 18 amazing images. 

બટાકા નું શાક એ સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે, જે લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. તલ, કડી પતા અને આદુ-લીલા મરચાંની પેસ્ટનું અદભૂત મિશ્રણ, આ ગુજરાતી બટાકા ની સબ્જીને ખૂબ જ અલગ સ્વાદ આપે છે.

2. બટાટાની ચિપ્સ નું શાકબટાટાની ચીપ્સ્ નું શાક એક એવી અલગ અને મજેદાર વાનગી છે જે થોડી કરકરી છે ને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ છે, જેથી આ વાનગી તમને જરૂર થી ભાવશે. અહીં તળેલા બટાટાને સાંતળેલા કાજૂ, સુગંધીદાર તેલીબીયા અને મસાલા સાથે મિક્સ કરવામાં આવ્યા છે જે રોટી, પૂરી અથવા ગરમા ગરમ ભાત સાથે મજેદાર સંયોજન બનાવે છે. તમને અહીં થોડા સાવચેત કરી દઇએ કે જો તમે રોટી બનાવવામાં થોડો પણ વિલંબ કરશો તો આ શાક તેથી પહેલાં જ પૂરું થઇ જશે એવું સ્વાદિષ્ટ તૈયાર થાય છે. આમતો આ ગુજરાતી વાનગીમાં મજેદાર સ્વાદ, ખુશ્બુ અને થોડો કરકરો અહેસાસ આપવાનો શ્રેય જાય છે તલ, ખસખસ અને જીરાને. આ શાકમાં તળેલા બટાટા નરમ પડે તે પહેલાં જ તેને ગરમ ગરમ પીરસી લો.

ગુજરાતી હેલ્ધી શાકભાજી | Gujarati healthy vegetables |

અહીં ઓછી કેલરીવાળા શાકભાજી, રાંધવાની આરોગ્યપ્રદ પદ્ધતિ અને પ્રોસેસ્ડ ફૂડ ટાળીને બનાવેલા કેટલાક સ્વસ્થ ગુજરાતી શાકભાજી છે.

કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati |

આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કરવામાં આવે છે અને તેને ધાણા પાવડર અને લીંબુના રસનો સરળ સ્વાદ ઉમેરવા માં આવે છે. 

અમારી અન્ય ગુજરાતી વાનગીઓ અજમાવો ...
ફરાળ રેસિપિસ,ગુજરાતી ફરાળી રેસિપિસ,ફરાળ રેસિપિસ : Gujarati Faral Recipes in Gujarati
ફરસાણ રેસીપી, ગુજરાતી ફરસાણ રેસીપી : Gujarati Farsan Recipes in Gujarati
ખીચડી રેસીપી,ગુજરાતી ખીચડી રેસીપી : Khichdi Recipes in Gujarati
મીઠાઈ રેસિપિસ, ગુજરાતી મીષ્ટાની રેસિપિસ : Gujarati Mithai Recipes in Gujarati
હેપી પાકકળા!

Show only recipe names containing:
  

Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi in Gujarati
Recipe# 35934
21 Jan 21
 by  તરલા દલાલ
No reviews
કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati | આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કર ....
Gathiya Subzi, Ganthiya Subzi in Gujarati
Recipe# 266
28 Apr 16
 by  તરલા દલાલ
આ પ્રખ્યાત ગુજરાતી સબ્જી તમે એવા સમયે બનાવીને પીરસી શકો કે જ્યારે તમારી પાસે બીજા કોઇ શાક હાજર ન હોય. આમ તો દરેક ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા તો હાજર હોય પણ જો ન હોય તો તે બજારમાં સહેલાઇથી મળી શકે છે. આ ગાંઠિયાની સબ્જી સ્વાદમાં તો રસદાર છે અને સાથે થોડા સમયમાં ઓછી મહેનતથી બનાવી શકાય એવી પણ છે.
Dhokla Subzi in Gujarati
Recipe# 38909
27 Nov 16
 by  તરલા દલાલ
No reviews
આ ઢોકળાની સબ્જી રોટી સાથે ખૂબ જ મેળ કરે એવી છે પણ તેને તમે એમ જ પણ પીરસી શકો કારણકે તેમાં તૂરીયા અને મીઠી મકાઇના દાણા એક સરસ મજાની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે અને ઉપરથી પ્રોટીનયુક્ત ઢોકળા મેળવવામાં આવ્યા છે.
Baked Kand in Gujarati
Recipe# 54
24 Dec 18
 by  તરલા દલાલ
No reviews
એક અલગ પ્રકારની પધ્ધતિ દ્વારા તૈયાર થતું આ આકર્ષક બેક્ડ કંદ બહુ થોડા સમયમાં તૈયાર થઇ જાય છે. લીલા વટાણાના મિશ્રણ અને ઉપરથી રેડેલા નાળિયેરના સૉસ વડે બેક કરેલા કંદની બનાવટ એટલી સુંદર લાગશે કે ખાવાની લાલચને રોકી નહીં શકશો અને જ્યારે તમે કંદનો એક ટુકડો તમારા મોઢામાં મૂકશો ત્યારે તેનો સ્વાદ તમને અદભૂત અન ....
Batata Nu Shaak, Bateta Nu Shaak in Gujarati
Recipe# 601
11 Apr 22
 by  તરલા દલાલ
No reviews
બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી | batata nu shaak in gujarati | with 18 amazing images. બટાકા નું શાક એ સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે, જ ....
Batata Chips Nu Shaak Recipe | Gujarati Chips Nu Shaak in Gujarati
Recipe# 4335
14 Apr 22
 by  તરલા દલાલ
બટાટા ચિપ્સ નુ શાક રેસીપી | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | batata chips nu shaak recipe in Gujarati | with 25 ama ....
Methi Papad ( Gujarati Recipe) in Gujarati
Recipe# 600
04 Mar 22
 by  તરલા દલાલ
મેથી પાપડ રેસીપી | મેથી પાપડ નું શાક | રાજસ્થાની મેથી પાપડ | methi papad recipe in Gujarati | with 15 amazing images. અહીં મેથીના દાણાને પાપડની સાથે એક મજેદાર મીઠી અને તીખી ગ્રેવીમાં રાંધવ ....
Valor Papdi Nu Shak, Winter Sabzi in Gujarati
Recipe# 41454
14 Dec 21
 
by  તરલા દલાલ
No reviews
વાલોળ પાપડી નું શાક રેસીપી | પાપડી નું શાક | શિયાળા સ્પેશિયલ શાક રેસીપી | valor papdi nu shaak recipe in gujarati | with 30 amazing images. વાલોળ પાપડી નું શાક એ ....
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?

Gujarati Shaak Sabzi
5
 on 06 Feb 22 07:43 PM


| Hide Replies
Tarla Dalal    Thank you for the feedback. Please keep reviewing recipes and articles you love.
Reply
07 Feb 22 04:32 PM
Gujarati Shaak Sabzi
5
 on 03 Jun 18 08:55 PM


Gujarati Shaak Sabzi
5
 on 01 Jan 18 07:12 PM


| Hide Replies
Tarla Dalal    Happy to know you have liked the recipe.. Do try more recipes and give us your feedback.. Happy Cooking!!
Reply
02 Jan 18 12:50 PM