This category has been viewed 1783 times

 કોસૅ
6

પીણાં રેસીપી



Show only recipe names containing:
  

Recipe Image
Recipe# 36265
23 Mar 16
કેળા અને ઓટસ્ નું સ્મૂધી - Banana Oats Smoothie ( Burgers and Smoothie Recipe) 
by  તરલા દલાલ
કેળા અને ઓટસ્ નું સ્મૂધીનું નામ વાંચતા જ તમને સમજ પડી જશે કે આ પીણું સવારના નાસ્તા માટે અત્યંત ઉત્તમ પસંદગી છે. કેળા, ઑટસ્, અળસી, દહીં અને મધ (સાકરની બદલીમાં) નો ઉપયોગ આ પીણાંની પૌષ્ટિક્તામાં અદભૂત વધારો કરે છે.
Recipe Image
Recipe# 1216
12 Mar 17
કોકોનટ અને પપૈયાનું ડ્રીંક - Coconut and Papaya Drink 
by  તરલા દલાલ
કોકોનટ અને પપૈયાનું ડ્રીંક ગમી જાય એવું છે, જે ગરમીના દીવસો માટે ઉત્તમ પીણું ગણી શકાય છે. નાળિયેરના દૂધ અને પપૈયાનું સંયોજન એક ઠંડક આપનારૂં પીણું બનાવે છે, જે સ્વાદમાં મજેદાર હોવાની સાથે પેટ માટે પણ અનૂકુળ ગણી શકાય એવું છે.
Recipe Image
Recipe# 36255
10 Mar 16
ઠંડાઇ સ્મૂધી - Thandai Smoothie ( Burgers and Smoothie Recipe) by  તરલા દલાલ
No reviews
ફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ હોય છે એટલે આ પીણું બાળકો કરતાં વડીલોને વધુ ભાવશે.
Recipe Image
Recipe# 30865
15 Dec 16
ફૂદીના છાસ - Mint Chaas, Punjabi Mint Chaas Recipe by  તરલા દલાલ
ભારતમાં ઓળખાતો ફૂદીનો દુનીયામાં તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. આપણે બધા ફૂદીના મીલ્કશેક, આઇસક્રીમ અને ફૂદીનાવાળી ચોકલેટ જોઇ હશે, પણ એ બધાથી સર્વોતમ છે ફૂદીનાવાળી છાસ. ઉનાળાની બપોરના આ ફૂદીના મેળવેલી છાસ બધાની મનપસંદ ઠંડાઇ ગણાય છે. અહીં તાજા ફૂદીના વડે બનાવેલી છાસ તમને બગીચામાંથી મેળવેલા તાજ ....
Recipe Image
Recipe# 40433
15 Dec 16
મીઠી પંજાબી લસ્સી - Sweet Punjabi Lassi, Dahi Ki Lassi by  તરલા દલાલ
કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતું દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ લસ્સી માટે જરૂરી ગણાય છે ....
Recipe Image
Recipe# 39024
11 Mar 16
સ્ટ્રોબરી હની મિલ્કશેક - Strawberry Honey Milkshake by  તરલા દલાલ
No reviews
જ્યારે સ્ટ્રોબરીની સીઝન હોય ત્યારે આ રેસીપી સવારના નાસ્તા માટે એક મજેદાર અને નવીન પીણું ગણી શકાય. આ સ્ટ્રોબરી હની મિલ્કશેકમાં દહીં અને મધનો ઉમેરો કરવામાં આવ્યો છે જે આ પીણાંની મીઠાશ વધારી તેને ઘટ્ટ પણ બનાવે છે.
Subscribe to the free food mailer

Rolled Up Delights

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Your Rating


Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?