ફૂલકોબી અને વટાણાની કરી | Phoolgobhi Aur Mutter Ki Kari ( Rotis and Subzis)
તરલા દલાલ દ્વારા
Added to 203 cookbooks
This recipe has been viewed 3832 times
આ ફૂલકોબી અને વટાણાની કરીમાં ઉમેરવામાં આવેલી કાજૂ, નાળિયેર, ખસખસ અને દહીંની પેસ્ટ તેને શાહી અંદાઝ આપે છે, જ્યારે બીજી બાજુ ટમેટાના પલ્પનો ઉમેરો આ મલાઇદાર કરીને વધુ મજેદાર બનાવે છે. આ કરી જ્યારે રોટી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
Method- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં ફૂલકોબીના ફૂલને મેળવીને મધ્યમ તાપ પર ૬ થી ૭ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો.
- એ જ તેલમાં તમાલપત્ર અને તૈયાર કરેલી પેસ્ટ મેળવી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટાનું પલ્પ અને દહીં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ફૂલકોબી, લીલા વટાણા, કાજૂ, સાકર, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી, વાસણને ઢાંકી, મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ અથવા ફૂલકોબી અને લીલા વટાણા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં દૂધ-ક્રીમનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
ફૂલકોબી અને વટાણાની કરી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
November 20, 2014
This recipe is not at all what comes to your mind by seeing the name.. Its one of the most delicious phoolgobhi subzi i have ever had.. The blended paste, milk and cream provide a slight spicy creamy taste to the subzi.. Just amazing!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe